લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?

લોકરક્ષક પેપરલીક કૌભાંડ કેસના મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની અંતે અટકાયત થઈ છે. મહીસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશપાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીની પેપર ફોડનારી ટોળકી સાથે યશપાલ પહેલેથી જ સંપર્કમાં હતો. યશપાલ સોલંકી પેપર લેવા માટે ગુજરાતના 30થી વધારે પરીક્ષાર્થીઓ સાથે દિલ્હી ગયો હતો જ્યાં યશપાલ સહિત દરેક પરીક્ષાર્થીએ પેપરના બદલામાં 5 લાખ રૂપિયાના […]

લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?
LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar
Follow Us:
| Updated on: Dec 06, 2018 | 5:55 AM

લોકરક્ષક પેપરલીક કૌભાંડ કેસના મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની અંતે અટકાયત થઈ છે. મહીસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશપાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીની પેપર ફોડનારી ટોળકી સાથે યશપાલ પહેલેથી જ સંપર્કમાં હતો.

LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar

LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar

યશપાલ સોલંકી પેપર લેવા માટે ગુજરાતના 30થી વધારે પરીક્ષાર્થીઓ સાથે દિલ્હી ગયો હતો જ્યાં યશપાલ સહિત દરેક પરીક્ષાર્થીએ પેપરના બદલામાં 5 લાખ રૂપિયાના કોરા ચેક દિલ્હીની ગેંગને આપ્યા હતા. યશપાલ પોતે પણ એક પરીક્ષાર્થી હતો. તેનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં હતું જેથી યશપાલ દિલ્હીથી ફ્લાઈટમાં વડોદરા આવ્યો હતો. પેપરલીક કૌભાંડમાં યશપાલ વિરૂદ્ધ તમામ પુરાવા પોલીસ પાસે પહેલેથી જ હતા. યશપાલ સોલંકી ક્રાઈમ બ્રાંચ અને લોકલ ક્રાઈમ બ્રાંચની પહેલાથી જ રડારમાં હતો.

LRD પેપર લીક કેસના મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની અટકાયત મહીસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશપાલ સોલંકીની ધરપકડ ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની રડારમાં હતો યશપાલ સોલંકી

હવે જો યશપાલના ભૂતકાળની વાત કરીએ તો યશપાલ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2016થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. તેને તાજેતરમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. યશપાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હતો. આ 11 મહિનાના કોન્ટ્રાક્ટ દરમિયાન યશપાલ ઈન્ટ્રા ડોમેસ્ટિક અને ફોગિંગની કામગીરી કરતો હતો અને લાંબા સમય સુધી કહ્યાં વગર ગેરહાજર રહેતા યશપાલને 20 સપ્ટેમ્બરે જ છૂટો કરાયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોણ હતો યશપાલ સોલંકી?

યશપાલ સોલંકીને વડોદરા કોર્પોરેશનમાંથી સસ્પેન્ડ કરાયો વડોદરા કોર્પોરેશનમાં 2016 થી નોકરી કરતો હતો યશપાલ કોર્પોરેશનના સેનિટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો 11 મહિનાના કોન્ટ્રાકટ પર નોકરી કરતો હતો યશપાલ સોલંકી ઇન્ટ્રા ડોમેસ્ટિક અને ફોગિંગની કામગીરી કરતો હતો નોકરી પર ન આવતા 20 સપ્ટેમ્બરે યશપાલને છૂટો કરાયો હતો

કેવી રીતે લોકરક્ષક દળના પેપરના જવાબો ફરતા થયા?

લોકરક્ષક દળના પેપર લીક કાંડમાં યશપાલ સોલંકીની મુખ્ય ભૂમિકા યશપાલ દિલ્હીમાં કોઇને મળીને પ્રશ્નપત્ર મેળવ્યું હતું યશપાલે પ્રશ્નપત્રનું જવાબપત્ર ઉમેદવાર દીઠ 5 લાખમાં વેચવાની ખાતરી આપી યશપાલે અરવલ્લીના અરજણવાવના મનહર પટેલને જવાબપત્ર આપ્યું મનહર પટેલે જયેશ મારફતે જવાબપત્ર રૂપલ શર્માને પહોંચાડ્યું રૂપલ શર્માએ જવાબપત્રની ખરાઈ કરવા તેના પરિચિતને મોકલ્યો અને ભાંડો ફૂટ્યો

યશપાલ વડોદરા કોર્પોરેશનને પણ બનાવી મૂર્ખ

યશપાલ ઠાકોર અને યશપાલ સોલંકી બને એક જ વ્યક્તિ પોલીસ કમિશનરે ટેલિફોનિક વાતચીતમાં આપ્યું સમર્થન પોલીસ તપાસમાં થયો નવો ખુલાસો કોર્પોરેશનના ચોપડે યશપાલે લખાવેલું સરનામું ખોટું પોલીસ તપાસમાં આ સરનામું બોગસ હોવાનું ખુલ્યું તંત્રને ઉલ્લુ બનાવવા માટે યશપાલ ભાડાના મકાનમાં રહેતો હતો સમયાંતરે સમયાંતરે બદલતો હતો મકાન યશપાલ હોવાનો ખુલાસો 11 મહિનાના 3 વાર કોન્ટ્રાકટ કર્યા હતા સાઈન

[yop_poll id=132]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">