જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો… ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી. પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું, Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું […]

જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો... ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 1:55 PM

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે દિલ્હી પોલીસની જોરદાર ઝાટકણી કાઢી.

પટિયાલા હાઉસ કોર્ટે પૂછ્યું,

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

‘આ કેસમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા તેમે નિયમો અને કાયદા હેઠળ કેજરીવાલ સરકાર પાસે પરવાનગી કેમ ન લીધી ? શું આપની પાસે લીગલ ડિપાર્ટમેંટ નથી ? જ્યાં સુધી દિલ્હી સરકાર આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગગી નહીં આપે, ત્યાં સુધી અમે તેના પર સંજ્ઞાન નહીં લઇએ. આખરે દિલ્હી પોલીસ દિલ્હી સરકારની મંજૂરી વગર ચાર્જશીટ કેમ દાખલ કરવા માંગે છે?

કોર્ટે ઝાટકણી કાઢતા દિલ્હી પોલીસે કહ્યું કે તે આ કેસમાં 10 દિવસની અંદર કેજરીવાલ સરકાર પાસે અનુમતિ લઈ લેશે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના કેસમાં કન્હૈયા કુમાર સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગત 14 જાન્યુઆરીએ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ ચાર્જશીટ અને અન્ય દસ્તાવેજો એક આખો ટ્રંક ભરીને લઈને કોર્ટમાં આવી હતી.

ચાર્જશીટમાં જે લોકોને આરોપી બનાવાયા છે, તેમાંથી કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય મુખ્ય આરોપીઓ છે કે જેમને જેલ પણ જવુ પડ્યુ હતું. હાલમાં તેઓ જામીન પર છે. અન્ય આરોપીઓમાં 7 કાશ્મીરી વિદ્યાર્થીઓ મુજીર, મુનીર, ઉમર ગુલ, બશત અલી, રઈસ રસૂલ, આકિબ અને ખાલિદ બટનો સમાવેશ થાય છે.

[yop_poll id=687]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">