Cruise Ship Drugs Case: આર્યન ખાન માટે રાહતના સમાચાર! NCB કસ્ટડીમાં વધારો કરવાની માગ કરશે નહીં, આજે જામીન મળવાની આશા છે

મુંબઈ કિનારે ક્રુઝ જહાજમાંથી પકડાયેલા ડ્રગ કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને ડ્રગ સ્મગલર સહિત પકડાયેલા ત્રણ આરોપીઓ વચ્ચેના સંબંધો દર્શાવવા માટે પુરાવા છે

Cruise Ship Drugs Case: આર્યન ખાન માટે રાહતના સમાચાર! NCB કસ્ટડીમાં વધારો કરવાની માગ કરશે નહીં, આજે જામીન મળવાની આશા છે
Relief news for Aryan Khan! NCB will not seek an increase in custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:44 AM

Cruise Ship Drugs Case: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan Arrested)ની ધરપકડ ડ્રગ્સના કેસમાં કરવામાં આવી છે. કોર્ટે તેને એક દિવસ માટે NCB ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આર્યન 4 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. NCB એ રવિવારે દાવો કર્યો હતો કે તેની પાસે મુંબઈ કિનારે ક્રુઝ જહાજમાંથી પકડાયેલા ડ્રગ કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને ડ્રગ સ્મગલર સહિત પકડાયેલા ત્રણ આરોપીઓ વચ્ચેના સંબંધો દર્શાવવા માટે પુરાવા છે. 

આર્યન ખાન વિરુદ્ધ કલમ -27 (નાર્કોટિક પદાર્થનો વપરાશ), 8 સી (માદક પદાર્થનું ઉત્પાદન, કબજો, ખરીદી અથવા વેચાણ) અને એનડીપીએસ એક્ટની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NCB દ્વારા ધરપકડ બાદ તૈયાર કરવામાં આવેલા મેમો અનુસાર, દરોડા બાદ 13 ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ અને 22 નશીલી ગોળીઓ મળી આવી છે. આ સાથે 1.33 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

NCB એ મોડી રાત્રે મુંબઈના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા

એનસીબીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં ફરી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ બાંદ્રા, અંધેરી, લોખંડવાલામાં દરોડા અને ડ્રગ સપ્લાયરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે ક્રૂઝ રેવ પાર્ટી કેસ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. 

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળતી હોય તેવું લાગી રહ્યું છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે કોર્ટમાં કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યનની કસ્ટડી માંગશે નહીં તેમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રવિવારે મુંબઈની કોર્ટે આર્યન ખાનને એક દિવસ માટે NCB ની કસ્ટડીમાં મોકલ્યો હતો. NCB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ત્રણેય આરોપીઓને તેમની ન્યાયિક કસ્ટડી માટે આવતીકાલે (સોમવારે) ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાકીના 5 આરોપીઓ, નૂપુર સતીજા, ઇશ્મીત સિંહ ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા અને વિક્રાંત ચોકરની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">