હૈદરાબાદમાં દુષ્કર્મ કેસ: ભારતીય ક્રિકેટર્સે રોષ વ્યક્ત કર્યાની સાથે આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની કરી માગ

હૈદરાબાદમાં તબીબની સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે સમગ્ર દેશ ગુસ્સામાં છે. ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓની પ્રતિક્રિયા બાદ હવે ક્રિકેટર્સે મહિલા તબીબની સાથે થયેલી હેવાનિયત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. What happened in Hyderabad is absolutely shameful. It's high time we as a society take charge and put an end to these inhumane tragedies. Web […]

હૈદરાબાદમાં દુષ્કર્મ કેસ: ભારતીય ક્રિકેટર્સે રોષ વ્યક્ત કર્યાની સાથે આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની કરી માગ
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 7:09 AM

હૈદરાબાદમાં તબીબની સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે સમગ્ર દેશ ગુસ્સામાં છે. ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓની પ્રતિક્રિયા બાદ હવે ક્રિકેટર્સે મહિલા તબીબની સાથે થયેલી હેવાનિયત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટનાને શરમજનક ગણાવી છે. કોહલીએ તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે હૈદરાબાદમાં જે કઈ થયું તે ખુબ જ શરમજનક હતું. આ સમય છે કે એક સમાજ તરીકે, પરિવર્તન લાવવું અને આ અમાનવીય દુર્ઘટનાઓનો અંત લાવવો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/SDhawan25/status/1200677254042394626?s=20

ત્યારે શિખર ધવને લખ્યું કે આ ખુબ જ દર્દનાક સમાચાર છે. આ સાંભળીને હું ચોંકી ઉઠ્યો અને નિરાશ છું. ગુનેગારોને સજા મળવી જોઈએ. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા તબીબને ન્યાય અપાવવા અને આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આ મામલે બેદરકારી દાખવનારા ત્રણ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">