Ahmedabad : અમરાઈવાડીમાં હત્યા બાદ વસ્ત્રાલમાં ફાયરિંગ, ક્રાઇમ બ્રાંચે ગણતરી કલાકોમાં આરોપીને દબોચી લીધો

પોલીસનું (police) કહેવું છે કે બંને વચ્ચે સોસાયટીના મેઇન્ટન્સના ખર્ચને લઈને છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. સોસાયટીના સભ્યો દ્વારા અગાઉ પણ આરોપી પ્રદીપ રાજપૂત વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. જે અંગે પોલીસએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે.

Ahmedabad : અમરાઈવાડીમાં હત્યા બાદ વસ્ત્રાલમાં ફાયરિંગ, ક્રાઇમ બ્રાંચે ગણતરી કલાકોમાં આરોપીને દબોચી લીધો
Ahmedabad : Firing
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 07, 2021 | 9:22 PM

અમદાવાદના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમરાઈવાડીમાં હત્યા બાદ વસ્ત્રાલમાં (vastral) ફાયરિંગનો (Firing) બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરિંગનો (Firing) બનાવ સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે ગણતરી કલાકોમાં આરોપી ધરપકડ કરી દીધી.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વૃંદાવન સ્કાયલાઇનમાં આજે બપોરના સમયે એક રાઉન્ડ ફાયરિંગનો (Firing)બનાવ સામે આવ્યો છે. વૃંદાવન સ્કાયલાઇનમાં રહેતા ઈશ્વર ઠાકોર આજે બપોરના સમયે સોસાયટીના ગેટ પર આવેલ પાર્લર પર ઉભા હતા. ત્યારે તે જ સોસાયટીમાં રહેતા પ્રદીપ રાજપૂતએ તેમના પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઈશ્વરભાઈને માથાના ભાગે ઇજા પહોંચ્યા. તેમને તાત્કલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ (police) કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

અમદાવાદમાં ફાયરિંગ બાદ આરોપી ઝડપાયો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પોલીસનું (police) કહેવું છે કે બંને વચ્ચે સોસાયટીના મેઇન્ટન્સના ખર્ચને લઈને છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. સોસાયટીના સભ્યો દ્વારા અગાઉ પણ આરોપી પ્રદીપ રાજપૂત વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. જે અંગે પોલીસએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. જોકે આજે બપોરે આરોપી ઇજાગ્રસ્ત ઈશ્વરને ધમકી આપીને ગયો હતો. બાદમાં તેણે ફાયરિંગ કર્યું હતું. આરોપીના વર્તનથી સોસાયટીના સભ્યો પણ ત્રસ્ત હોવાનું જણાવી રહ્યા છે.

જ્યારે ફાયરિંગની જાણ થતાં જ ક્રાઇમ બ્રાંન્ચ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગણતરીની મિનિટોમાં જ આરોપી પ્રદીપને ઝડપી લીધો છે. અને આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે કારતૂસ કબ્જે કર્યા છે. જોકે તેણે આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો. તે અંગે પણ પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ આરોપી પ્રદીપનો ભાઈ સંદીપ વિરુદ્ધ અગાઉ ફાયરિંગ કેસમાં ધરપકડ થઈ ચુકી છે.

આ પણ વાંચો : રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર પર ભડક્યા, કહ્યુ- તાનાશાહી કરી રહી છે સરકાર, 12 સભ્યોનું સસ્પેન્શન રદ કરો

આ પણ વાંચો : DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">