જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈ તો રહો સાવધાન! ATM કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપી ઝડપાયા

આજ કાલ લોકો ઝડપથી અને સરળતાથી રૂપિયા મળી રહે તેના માટે ગુનાના રસ્તા પર ચાલતા પણ અચકાતા નથી. અમદાવાદ પોલીસે કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ POS મશીનના આધારે કરતા હતા છેતરપિંડી. ક્લોનીંગ ડિવાઇસ મૂકીને લોકોના ડેબિડ કાર્ડનો ડેડા હાઇજેક કરતા, ત્યારબાદ બીજા ડેબિડ કાર્ડમાં રૂપિયા કરતા ટ્રાન્સફર. આવી રીતે અમદાવાદ, […]

જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈ તો રહો સાવધાન! ATM કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપી ઝડપાયા
Follow Us:
| Updated on: Oct 22, 2020 | 5:48 PM

આજ કાલ લોકો ઝડપથી અને સરળતાથી રૂપિયા મળી રહે તેના માટે ગુનાના રસ્તા પર ચાલતા પણ અચકાતા નથી. અમદાવાદ પોલીસે કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ POS મશીનના આધારે કરતા હતા છેતરપિંડી. ક્લોનીંગ ડિવાઇસ મૂકીને લોકોના ડેબિડ કાર્ડનો ડેડા હાઇજેક કરતા, ત્યારબાદ બીજા ડેબિડ કાર્ડમાં રૂપિયા કરતા ટ્રાન્સફર. આવી રીતે અમદાવાદ, બેલગાંવ, આગ્રા અને ગોવામાં છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પહેલા ખ્યાતનામ હોટલોમાં ફ્રન્ટ ડેસ્ક પર નોકરી કરતા, ત્યારબાદ હોટલમાં આવતા ગ્રાહક સાથે આચરતા હતા છેતરપિંડી.

આ પણ વાંચો: 1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઇમટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી વકી, ગુજરાતની 30 પેસેન્જર ટ્રેનો મેલ-એક્સપ્રેસમાં ફેરવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના આ છેડે બનેલી ટનલમાંથી પસાર થશે ભારતની પહેલી બુલેટ ટ્રેન, જુઓ તસવીર
ફોન ગમે ત્યાં મુકી દો છો..? આ ટિપ્સથી શોધો મોબાઈલ, સાઈલન્ટ ફોન પણ મળી જશે
આજનું રાશિફળ તારીખ 21-02-2024
વિરાટ કોહલી બીજી વખત પિતા બનતા જ બે અફવાઓ પર લાગ્યો પૂર્ણ વિરામ
વિરાટ-અનુષ્કાનો પુત્ર 'અકાય' જન્મથી જ કરોડપતિ, આટલી સંપત્તિનો છે માલિક
મોનાલિસાનો સિમ્પલ લુક જોઈ ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">