AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: રાજ્યમાં નવા 1,075 કેસ નોંધાયા, હાલમાં 12,360 એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) નવા 1,075 કેસ નોંધાયા છે. ત્યારે 9 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરમાં 4 અને સુરત શહેરમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 221 નવા કેસ, ત્યારે સુરત શહેરમાં 139 કેસ અને જિલ્લામાં 34 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 12,360 એક્ટિવ કેસ છે. ત્યારે […]

Corona: રાજ્યમાં નવા 1,075 કેસ નોંધાયા, હાલમાં 12,360 એક્ટિવ કેસ
| Updated on: Dec 18, 2020 | 9:32 PM
Share

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) નવા 1,075 કેસ નોંધાયા છે. ત્યારે 9 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરમાં 4 અને સુરત શહેરમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 221 નવા કેસ, ત્યારે સુરત શહેરમાં 139 કેસ અને જિલ્લામાં 34 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 12,360 એક્ટિવ કેસ છે. ત્યારે આજે વધુ 1,155 દર્દી સાજા થયા છે.

આ પણ વાંચો: મહેસાણા અને જૂનાગઢમાં યોજાયું કૃષિ સંમેલન, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">