AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

​Agriculture University Recruitment 2023: ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ પાસ યુવાનો માટે નોકરીઓ, આ દિવસ પહેલા કરો અરજી

​Bihar Agriculture University Jobs 2023: બિહાર કૃષિ યુનિવર્સિટીએ (Agriculture University) 100 થી વધુ જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. જેના માટે 10મું પાસ થી ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે.

​Agriculture University Recruitment 2023: ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ પાસ યુવાનો માટે નોકરીઓ, આ દિવસ પહેલા કરો અરજી
government job
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:07 PM
Share

​Bihar Agriculture University Recruitment 2023 : જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. બિહાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં બમ્પર પદ પર ભરતી કરવામાં આવશે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઈટ bausabour.ac.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે, 2023 નક્કી કરવામાં આવી છે.

આ પદ માટે બહાર પડી નોકરીઓ

આ ભરતી અભિયાન બિહાર કૃષિ યુનિવર્સિટીમાં કુલ 147 બિન-શૈક્ષણિક પદો પર ભરતી માટે હાથ ધરવામાં આવી રહી છે. 147 પદમાં લેખપાલ, ગાર્ડનર, ડ્રાઈવર વગેરેનો સમાવેશ થાય છે. ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું/સ્નાતક/ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા

અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય જૂથ અનુસાર 37/40/42 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કેટલો મળશે પગાર

આ પદ પર પસંદ કરાયેલ ઉમેદવારોને 5,200 રૂપિયાથી 34,800 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

આ રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે લેખિત કસોટી / સ્કિલ ટેસ્ટ / ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.

અરજી ફી ભરવાની રહેશે

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારો માટે અરજી ફી 800 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટેની ફી માત્ર 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: UPSC CDS I Result 2023 જાહેર, 6516 ઉમેદવારો સફળ થયા, અહીં પરિણામો તપાસો

કેવી રીતે કરવી અરજી

ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ સાઈટ bausabour.ac.in પર જઈને 19 મે સુધી અરજી કરવી જોઈએ. આ પછી અરજી કરનારા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે ભરેલું અરજીપત્ર 05 જૂન 2023 સુધીમાં ઓફિસર-ઈન-ચાર્જ (નિયુક્તિ), ભરતી શાખા, બિહાર કૃષિ યુનિવર્સિટી, સબૌર- 813210 પર મોકલવાનું રહેશે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">