VIDEO: રૉ એજન્ટ કેવી રીતે બની શકાય? જાણો ભારતની કઈ સંસ્થાઓમાંથી રૉ એજન્ટની પસંદગી થાય છે

રૉ ભારતની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા છે અને તેનું પુરું નામ રિચર્સ એન્ડ એનાલીસીસ વિંગ છે. તે ભારતની સુરક્ષાને લઈને વિવિધ દેશોમાં નજર રાખે છે જેના લીધે વિદેશોમાં થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃતિઓને અટકાવી શકાય. આ સિવાય રૉ ભારતના હિતમાં વિવિધ દેશમાં ખુફિયા ઓપરેશન પણ ચલાવે છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું […]

VIDEO: રૉ એજન્ટ કેવી રીતે બની શકાય? જાણો ભારતની કઈ સંસ્થાઓમાંથી રૉ એજન્ટની પસંદગી થાય છે
Follow Us:
| Updated on: Jul 23, 2019 | 6:26 PM

રૉ ભારતની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા છે અને તેનું પુરું નામ રિચર્સ એન્ડ એનાલીસીસ વિંગ છે. તે ભારતની સુરક્ષાને લઈને વિવિધ દેશોમાં નજર રાખે છે જેના લીધે વિદેશોમાં થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃતિઓને અટકાવી શકાય. આ સિવાય રૉ ભારતના હિતમાં વિવિધ દેશમાં ખુફિયા ઓપરેશન પણ ચલાવે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય આ ખેલાડીના કહેવાથી બદલી નાખ્યો!

રૉ એજન્સીની સ્થાપના 1968માં ચીનની જાસૂસી કરવામાં માટે કરાઈ હતી પણ આજે તેનું કાર્યક્ષેત્ર વધી ગયું છે. સવાલ એ છે કે રૉ એજન્સીની સાથે કેવી રીતે કામ કરી શકાય? રૉ એજન્સીમાં એન્ટ્રી મેળવવાના બે-ત્રણ રસ્તાઓ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રૉ એજન્સી સાથે સીધી ભરતીથી જોડાવા માટે SSC CGL ની પરીક્ષા પાસ કરવાની રહે છે. આ સિવાય મિલીટ્રી ઈન્ટેલીજન્સ સર્વિસમાંથી પણ અધિકારીઓની સીધી ભરતી રૉ એજન્સીમાં કરવામાં આવતી હોય છે. ઘણી વાર રૉ એજન્સી યુપીએસસીના ઉમેદવારોની પસંદગી કરે છે. યુપીએસસી પાસ કર્યા બાદ ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ખાતે તાલીમ લેવા જાય છે ત્યાં રૉ એજન્સી દ્વારા વિવિધ ટેસ્ટ લઈને ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈબીના અધિકારીઓ જેનું કામ સારું હોય તેની નિમણૂક રૉમાં થઈ શકે છે. આમ એક રીતે જોવા જઈએ રૉમાં કોઈ જ સીધી ભરતી કરવામાં આવતી નથી. રૉ એજન્સી ભારત સરકારના વિવિધ વિભાગો જેવા આઈબી, મીલીટ્રી ઈન્ટેલીજન્સ, યુપીએસસીમાંથી ભરતી કરે છે. આ બધા વિભાગોમાં જોડાવા ગ્રેજ્યૂએટ હોવું જરુરી છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">