Gujarati NewsBusinessUPI users alert Banks and UPI apps to implement new mobile number verification rules from April 1 2025
1 એપ્રિલથી UPIમાં થશે મોટો ફેરફાર! NPCIએ નવી માર્ગદર્શિકા કરી જાહેર
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે. NPCIની નવી માર્ગદર્શિકાનો હેતુ UPI વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
ભારતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિયમો અનુસાર, જો 90 દિવસ સુધી મોબાઈલ નંબરનો ઉપયોગ ન થઈ રહ્યો હોય, તો તે નવા ગ્રાહકને ફાળવી શકાય છે.
5 / 5
તેને મોબાઈલ રિસાયક્લિંગ કહેવામાં આવે છે. જ્યારે નવા યુઝરને જૂનો નંબર આપવામાં આવે છે, ત્યારે UPI એકાઉન્ટ્સ અને તેની સાથે સંકળાયેલા વ્યવહારોમાં ગરબડ થઈ શકે છે.