TATA Group ના આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 વર્ષમાં 145% રિટર્ન આપનાર સ્ટોક પહોંચ્યો 10 હજાર ઉપર

Tata Elxsiનો શેર સવારે 9500 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો અને જોતા જ તે 10,000 રૂપિયાના સ્તરને વટાવી ગયો હતો અને 6 ટકાથી વધુ વધીને 10,100 રૂપિયા પર પહોંચી ગયો હતો.

TATA Group ના  આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 વર્ષમાં 145% રિટર્ન આપનાર સ્ટોક પહોંચ્યો 10 હજાર ઉપર
tata elsxi Multibagger Stock
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:31 AM

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપનાર Tata Groupની કંપની Tata Elxsiના શેર(Tata Elxsi Share Price)એ ઈતિહાસ રચ્યો હતો. શેરમાં ભારે ખરીદીને કારણે Tata Elxsiનો શેર રૂ.10,000ને પાર કરી ગયો હતો. આ પ્રથમ વખત છે જ્યારે Tata Elxsiનો સ્ટોક રૂ. 10,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. 12ઓગસ્ટ શેરનો 10,300 ઉપર કારોબાર પૂર્ણ થયો હતો. શેરે કારોબાર દરમ્યાન  10,374 રૂપિયાની તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.  શુક્રવારે સ્ટોક 9500 રૂપિયા ઉપર ખુલ્યો હતો જે નીચલા સ્તરે 9498 સુધી સરક્યા બાદ 10 હજારને પાર પહોંચ્યો હતો.

એક વર્ષમાં 140 ટકા વળતર આપ્યું

Tata Elxsiનો શેર સવારે 9500 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો અને જોતા જ તે 10,000 રૂપિયાના સ્તરને વટાવી ગયો હતો અને 6 ટકાથી વધુ વધીને 10,100 રૂપિયા પર પહોંચી ગયો હતો. એક વર્ષ પહેલા Tata Elxsiનો શેર 4,110 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે તે લેવલથી સ્ટોક 145 ટકા રિટર્ન આપી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં Tata Elxsiનો શેર 26 ટકા વધ્યો છે. રૂ. 10 શેરની ફેસ વેલ્યુ સાથે Tata Elxsiનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 62,921 કરોડ છે.

Tata Elxsi નો વ્યવસાય શું છે?

Tata Elxsi ટ્રાન્સપોર્ટેશન, મીડિયા બ્રોડકાસ્ટિંગ, હેલ્થકેર વર્ટિકલ્સ માટે એન્જિનિયરિંગ, સંશોધન વિકાસ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની 75% સેવાઓ વિદેશમાં આપે છે. 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં Tata Elxsi ની આવક રૂ. 726 કરોડ રહી છે જે અગાઉના ક્વાર્ટર કરતાં 6.5 ટકા વધુ છે અને એક વર્ષ અગાઉના ક્વાર્ટર કરતાં 30 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 185 કરોડ રૂપિયા રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Tata Elxsi એ Tata Groupની કંપનીનું સંશોધન અને વિકાસ ઉપર કાર્ય કરતુ એકમ છે. કંપની IT સોફ્ટવેર સેક્ટરમાં સક્રિય મિડકેપ કંપની તરીકે પણ કામ કરે છે. તે જ સમયે, ટાટા એલેક્સીએ નાણાકીય વર્ષ 2020-21 ના ​​ચોથા ક્વાર્ટરમાં રૂ. 82.08 કરોડનો નફો નોંધાવ્યો હતો.

5 વર્ષમાં 1000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું

Tata Elexiના શેરોએ છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 1000 ટકા કરતા વધુ વળતર આપ્યું છે. 9 જૂન 2017ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ટાટા એલેક્સીના શેર રૂ. 770ના સ્તરે હતા. 6 જૂન, 2022ના રોજ કંપનીના શેર રૂ. 8,680 પર બંધ થયા હતા. ૧૨ ઓગસ્ટ શેરનો 10,300 ઉપર કારોબાર પૂર્ણ થયો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">