Global Market : આજે શેરબજારનો કેવો રહેશે કારોબાર? જાણો શું છે વૈશ્વિક બજારના સંકેત

Global Market : ભારતીય શેરબજારમાં સોમવારે દબાણ જોવા મળ્યું અને તે ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાન સાથે બંધ થયું હતું. સોમવારના કારોબારમાં મેટલ, ઓટો અને ઈન્ફ્રા શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે આઈટી અને એનર્જી તેજી પર બંધ થવામાં સફળ રહ્યા હતા.

Global Market : આજે શેરબજારનો કેવો રહેશે કારોબાર? જાણો શું છે વૈશ્વિક બજારના સંકેત
Wall Street - USA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:13 AM

વૈશ્વિક બજાર તરફથી ભારતીય શેરબજાર માટે સારા સંકેત મળ્યા છે. છેલ્લા સત્રમાં અમેરિકન બજાર સારી સ્થિતિમાં બંધ રહ્યું હતું. યુરોપિયન માર્કેટમાં પણ નજીવો વધારો નોંધાયો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો જાપાનનો નિક્કી 1.15 ટકા વધ્યો છે જ્યારે કોરિયાનો કોસ્પી 0.34 ટકા ઘટ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 102.12 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 84.15 ડોલર જ્યારે સોનાની કિંમત 1921 ડોલર પ્રતિ ઔંસ છે.સેબીએ કહ્યું છે કે સંવેદનશીલ કોમોડિટીની કોઈ અલગ શ્રેણી બનાવવી જોઈએ નહીં. સેબીએ આ બાબતે એક કાર્યકારી જૂથની રચના કરી હતી. આજે ભારતીય શેરબજાર સારી સ્થિતિમાં ખુલી શકે છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.00 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,894.85 18,049.65 17,853.65 -0.34% -61.75
BSE Sensex 60,092.97 60,586.77 59,963.83 -0.28% -168.21
Nifty Bank 42,167.55 42,715.65 42,066.55 -0.48% -203.7
India VIX 15.0225 15.3625 14.46 3.89% 0.5625
Dow Jones 34,302.61 34,342.32 33,915.49 0.33% 112.64
S&P 500 3,999.09 4,003.95 3,947.67 0.40% 15.92
Nasdaq 11,079.16 11,084.01 10,900.16 0.71% 78.05
Small Cap 2000 1,887.03 1,889.15 1,861.74 0.58% 10.97
S&P 500 VIX 19.49 19.63 19.41 6.21% 1.14
S&P/TSX 20,390.33 20,435.11 20,324.38 0.15% 30.23
TR Canada 50 339.27 339.68 335.78 0.77% 2.6
Bovespa 109,213 110,908 108,753 -1.54% -1703
S&P/BMV IPC 53,631.89 53,720.86 53,336.34 0.10% 55.17
DAX 15,134.04 15,153.19 15,083.94 0.31% 47.52
FTSE 100 7,860.07 7,867.23 7,841.91 0.20% 16
CAC 40 7,043.31 7,052.52 7,016.32 0.28% 19.81
Euro Stoxx 50 4,157.00 4,162.51 4,145.27 0.15% 6.2
AEX 748.35 749.45 746.23 0.04% 0.31
IBEX 35 8,871.10 8,918.20 8,847.10 -0.12% -10.6
FTSE MIB 25,901.33 25,932.99 25,753.44 0.46% 117.85
SMI 11,435.99 11,435.99 11,307.97 1.29% 145.2
PSI 6,015.77 6,057.14 6,004.34 -0.26% -15.87
BEL 20 3,951.79 3,958.62 3,933.50 0.29% 11.47
ATX 3,299.57 3,313.47 3,290.49 0.28% 9.33
OMXS30 2,225.10 2,226.08 2,208.97 0.36% 7.92
OMXC20 1,879.05 1,879.05 1,852.68 1.83% 33.79
MOEX 2,224.90 2,224.90 2,204.46 1.13% 24.96
RTSI 1,024.44 1,029.81 1,012.18 1.39% 14.04
WIG20 1,933.08 1,944.20 1,901.50 0.50% 9.64
Budapest SE 46,621.13 46,621.13 45,948.79 1.14% 523.3
BIST 100 5,207.67 5,207.67 4,981.39 4.47% 222.81
TA 35 1,851.91 1,854.39 1,841.28 0.35% 6.42
Tadawul All Share 10,728.45 10,744.82 10,681.74 0.01% 1.58
Nikkei 225 26,186.00 26,188.50 25,878.50 1.41% 363.68
S&P/ASX 200 7,387.70 7,399.50 7,364.20 -0.01% -0.5
DJ New Zealand 315.34 315.63 314.93 0.45% 1.4
Shanghai 3,229.44 3,229.44 3,229.44 0.06% 1.84
SZSE Component 11,785.77 11,886.95 11,612.36 1.58% 183.46
China A50 14,001.55 14,143.36 13,794.47 1.50% 206.62
DJ Shanghai 467.66 471.34 461.82 0.00% 0
Hang Seng 21,746.72 21,942.21 21,572.51 0.04% 8.06
Taiwan Weighted 14,912.58 14,928.92 14,899.40 -0.10% -14.43
SET 1,684.86 1,691.35 1,679.99 0.19% 3.13
KOSPI 2,392.27 2,404.00 2,388.15 -0.32% -7.59
IDX Composite 6,688.06 6,688.06 6,627.70 0.70% 46.23
PSEi Composite 7,045.48 7,132.10 6,966.00 1.35% 93.94
Karachi 100 39,720.75 40,354.72 39,660.75 -1.49% -602.7
HNX 30 354.14 356.78 351.68 -0.02% -0.07
CSE All-Share 8,262.58 8,348.80 8,254.25 -0.86% -71.47

સોમવારનો કારોબાર

ભારતીય શેરબજારમાં સોમવારે દબાણ જોવા મળ્યું અને તે ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાન સાથે બંધ થયું હતું. સોમવારના કારોબારમાં મેટલ, ઓટો અને ઈન્ફ્રા શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે આઈટી અને એનર્જી તેજી પર બંધ થવામાં સફળ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 168.21 પોઈન્ટ અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 60,092.97 પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટી 61.75 પોઇન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 17,894.85 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો અને હીરો મોટોકોર્પ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઈઝ, એક્સિસ બેંક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટીસીએસ નિફ્ટીના ટોપ લુઝર હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

DMART ના ડિસ્કાઉન્ટ બિઝનેસને મોંઘવારીનો ફટકો

પરિણામો પછી એવન્યુ સુપરમાર્ટ્સનો સ્ટોક સોમવારે બજારનો સામનો કરી શક્યો ન હતો અને  તે લગભગ 6% ઘટ્યો હતો અને છેલ્લા 6 મહિનાના સૌથી નીચા સ્તરને સ્પર્શ્યો હતો. રૂ. 3,645ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીને સ્પર્શ્યા પછી અંતે તે લગભગ 5% ઘટીને રૂ. 3,680 પર બંધ રહ્યો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">