Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારમાં આજે નરમાશ દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં SENSEX માં 400 અને NIFTY માં 96 અંક નો ઘટાડાઓ નજરે પડી રહ્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 10:10 AM

Stock Update : ભારતીય શેરબજારમાં આજે નરમાશ દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં SENSEX માં 400 અને NIFTY માં 96 અંક નો ઘટાડાઓ નજરે પડી રહ્યો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઑટો, રિયલ્ટી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.05-1.38 ટકા વેચવાલી જોવા મળી રહી છે જ્યારે એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટયા : એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસ વધ્યા : ગેલ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી અને રિલાયન્સ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિડકેપ શેર ઘટયા : ફ્યુચર રિટેલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, અદાણી પાવર, એમફેસિસ અને અદાણી ગ્રીન વધ્યા : ઈન્ફો એજ, અદાણી ટ્રાન્સફર, આઈજીએલ, આરઈસી અને મુથૂટ ફાઈનાન્સ

સ્મૉલકેપ શેર ઘટ્યા : યારી ડિજિટલ, ફ્યુચર સ્પલાય, ફ્યુચર લાઈફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ અને રૂચિરા પેપર્સ વધ્યા : આઈઆરબી ઈન્ફ્રા, એસ્ટ્રલ પોલિ, વક્રાંગી, નેલકાસ્ટ અને કારદા કંસ્ટ્રક્ટ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">