Stock  Update : ધનતેરસે ક્યાં શેર્સમાં દેખાઈ રહ્યો છે લાભ? જાણો અહેવાલ દ્વારા

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત દેખાઈ રહી છે. આજે દિવાળીના મહાપર્વમાં ધનતેરસ છે. આજના દિવસે રોકાણ અને ધનલાભનું વિશેષ મહત્વ છે. પર્વ અનુસાર શેરબજાર પણ રોકાણકારોને ધનલાભ કરાવી રહ્યું છે.

Stock  Update : ધનતેરસે ક્યાં શેર્સમાં દેખાઈ રહ્યો છે લાભ? જાણો અહેવાલ દ્વારા
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 10:10 AM

Stock  Update : મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી જોકે બાદમાં મુખ્ય ઇન્ડેક્સ થોડા લપસ્યા હતા. નિફ્ટી ફરી કારોબારમાં 18000ની પાર પહોંચી ગયો તો સેન્સેક્સ પણ 60500 પોઈન્ટ તરફ આગળ વધતો નજરે પડ્યો હતો .

બજારમાં સારી ખરીદી જોવા મળી છે. બેંક અને ફાયનાન્શીયલ શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ઓટો, આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં પણ ખરીદી રહી છે. ફાર્મા શેરોમાં મામૂલી દબાણ છે. લાર્જ કેપ શેરોમાં આજે સારી એક્શન જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 22 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના ટોપ ગેઇનર્સમાં MARUTI, NTPC, BAJFINANCE, BAJAJFINSV, POWERGRID, TITAN, LT, SBI અને AXISBANK નો સમાવેશ થાય છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો શેર્સ વધારાસાથે જોવા મળી રહ્યા છે જયારે મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર 

લાર્જકેપ  વધારો : ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, ટાઈટન, પાવરગ્રિડ, એચડીએફસી લાઈફ ઘટાડો  : સન ફાર્મા, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને આઈઓસી

મિડકેપ વધારો : એબી કેપિટલ, ટાટા પાવર, ટીવીએસ મોટર્સ, જેએસડબ્લ્યુ એનર્જી અને જિલેટ ઈન્ડિયા ઘટાડો : પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બેયર કૉર્પસાઈન્સ, હનીવેલ ઑટોમોટિવ, ગ્લેક્સોસ્મિથ અને ભારત ફોર્જ

સ્મોલકેપ  વધારો : વીઆરએલ લોજીસ્ટિક્સ, ઈન્ડ-સ્વિફ્ટ લેબ, ઓલકાર્ગો, વીએલએસ ફાઈનાન્સ અને આઈઆરબી ઈન્ફ્રા ઘટાડો : નઝારા, ડાયનામેટિક ટેક, ફોર્બસ ગોકક, વી2 રિટેલ અને એસઆઈએસ

શેરબજાર સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે ખુલ્યા  આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત દેખાઈ રહી છે. આજે દિવાળીના મહાપર્વમાં ધનતેરસ છે. આજના દિવસે રોકાણ અને ધનલાભનું વિશેષ મહત્વ છે. પર્વ અનુસાર શેરબજાર પણ રોકાણકારોને ધનલાભ કરાવી રહ્યું છે. આજે સેન્સેક્સ ગઈકાલના 60,138.46 ના બંધ સ્તર સામે 60,360.61 અંકની સપાટી ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ ૦.3 ટકા વૃદ્ધિ સાથે કારોબારને આગળ ધપાવી રહ્યો છે. નિફટીની વાત કરીએતો નિફટી આજે 17,970.90 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 17,929.65 હતું

આ પણ વાંચો :  UPI Transactions: દિવાળીની ખરીદીમાં વ્યસ્ત લોકોએ ઑક્ટોબરમાં UPI દ્વારા 7.7 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કર્યા

આ પણ વાંચો : Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">