Stock Market: શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી, SENSEX 52,869 સુધી ઉછળ્યો

ભારતીય શેરબજારે(Stock Market) આજે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે સતત ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરી બંધ(Closing Bell) થયા છે.આજે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે.

Stock Market: શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી, SENSEX 52,869 સુધી ઉછળ્યો
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 5:16 PM

ભારતીય શેરબજારે(Stock Market) આજે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે સતત ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરી બંધ(Closing Bell) થયા છે.આજે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે. આજનો કારોબાર સમાપ્ત કર્યો ત્યારે સેન્સેક્સ 0.42% અને નિફટી 0.36% નો વધારો દર્શાવી રહ્યા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર         સૂચકઆંક             વધારો સેન્સેક્સ     52,773.05      +221.52 (0.42%) નિફટી        15,869.25      +57.40 (0.36%)

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

સેન્સેક્સ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 0.42% મુજબ 221 પોઇન્ટના ઉછાળા સાથે 52,773 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE ના નિફ્ટીએ 57 અંક અથવા 0.36% ની મજબૂતી સાથે 15,869 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજે શેરબજારમાં સારી ખરીદી થઈ હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 52,870 ના ઉચ્ચતમ સ્તર પર દેખાયો હતો તો નિફ્ટી પણ 15,901 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો.

આજે કારોબારની શરૂઆત સારી થઇ હતી. આજે કારોબારની શરૂઆત સારી થઇ હતી. પ્રારંભિક તેજી બજારને મજબૂત સ્ટાર્ટ આપ્યો હતો . સવારે બજાર ખુલ્યા ત્યારે સેન્સેક્સ 200.3 પોઇન્ટ અને નિફ્ટી 55.1 પોઇન્ટ વધારા સાથે વેપાર શરૂ કર્યો હતો.

અદાણી ગ્રુપના શેરમાં આજે પણ દેખાઈ નરમાશ ગૌતમ અદાણીની કંપનીઓના શેર આજે પણ ઘટ્યા છે. શરૂઆતી વેપારમાં અદાણી પાવર લિમિટેડનો શેર 5%, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર 5% અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 5% નીચે સરક્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ પણ લાલ નિશાન નીચે દેખાયા બાદ આજના ઉપલા સ્તરે 1,572.60 સુધી દેખાયો હતો. શેર આજે 1.62 ટકા મુજબ 24.35 રૂપિયાના વધારા સાથે 1,525.80 ના ભાવે બંધ થયો હતો.

ગઈકાલે સેન્સેક્સ 76.77 પોઇન્ટ એટલે કે 0.15% વધીને 52,551 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીએ 10.10 અંક મુજબ 0.06% વધીને 15,809.45 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સમાં 650 પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 200 પોઇન્ટથી વધુ ઉતાર – ચઢાવ નોંધાયો છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા ઉછળીને 22,907.41 ના સ્તર પર બંધ થયો જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકાની મજબૂતીની સાથે 25,186.27 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 0.85 ટકાના વધારાની સાથે 35,247.75 ના સ્તર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજના કારોબારની હાઈલાઈટ્સ

SENSEX Open                       52,751.83 High                       52,869.51 52-wk high        52,869.51 Low                        52,671.29

NIFTY Open                      15,866.95 High                      15,901.60 52-wk high       15,901.60 Low                       15,842.40

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">