Petrol-Diesel Price : આજે તેલની કિંમતો સ્થિર રહી, જાણો આપણા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ

Petrol-Diesel Price :સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) એ આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol-Diesel Price : આજે તેલની કિંમતો સ્થિર રહી, જાણો આપણા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ
Petrol Pump - File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:07 AM

Petrol-Diesel Price :સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) એ આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે એક લિટર ડીઝલની કિંમત 81.32 રૂપિયા છે અને એક લિટર પેટ્રોલની કિંમત 90.93 રૂપિયા છે. તે જ સમયે, દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

તમારા શહેરમાં કેટલું પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કેટલા રૂપિયામાં વેચાય છે તે જાણો >> દિલ્હીમાં પેટ્રોલ 90.93 અને ડીઝલ 81.32 >> મુંબઇમાં પેટ્રોલ 97.34 અને ડીઝલ 88.44 >> કોલકાતામાં પેટ્રોલ 91.12 અને ડીઝલ 84.20 >> ચેન્નઇમાં પેટ્રોલ 92.90 અને ડીઝલ 86.31 >> ભોપાલમાં પેટ્રોલ 98.96 અને ડીઝલ 89.60 >> ચંદીગગઢમાં પેટ્રોલ 87.50 અને ડીઝલ 81.02

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

>> અમદાવાદમાં પેટ્રોલ 88.62 અને ડીઝલ ૮૮.11 >> સુરતમાં પેટ્રોલ 88.10 અને ડીઝલ 87.62 >> રાજકોટ માં પેટ્રોલ 88.31 અને ડીઝલ 87.82 >> વડોદરામાં પેટ્રોલ 88.15 અને ડીઝલ 87.64

પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે સતત વધારા પછી ઇંધણના ભાવ દેશના લગભગ તમામ શહેરોમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા 55 દિવસમાં જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 7.22 રૂપિયા અને ડીઝલ રૂ 7.45 વધી ગયું છે. જો તમે દિલ્હી, મુંબઇ, ચેન્નઈ, કોલકાતામાં પેટ્રોલના ભાવ જોશો તો તે 90 રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા લિટરની નજીક છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">