Isha Ambaniની કંપનીમાં Mukesh Ambani રૂપિયા 5000 કરોડનું રોકાણ કરશે, RIL ની કુલ 14,200 કરોડના રોકાણની યોજના

મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી  દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નું નેતૃત્વ કરે છે જેની માર્કેટ કેપ  17 ટ્રિલિયન રૂપિયાથી પણ વધુ છે. કંપની દર વર્ષે તેની દરેક પેટાકંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કરે છે.

Isha Ambaniની કંપનીમાં Mukesh Ambani રૂપિયા 5000 કરોડનું રોકાણ કરશે, RIL ની કુલ 14,200 કરોડના રોકાણની યોજના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 6:21 AM

મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી  દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નું નેતૃત્વ કરે છે જેની માર્કેટ કેપ  17 ટ્રિલિયન રૂપિયાથી પણ વધુ છે. કંપની દર વર્ષે તેની દરેક પેટાકંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કરે છે અને આ નાણાકીય વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની પેટાકંપનીઓમાં આશરે રૂ. 14,200 કરોડનું રોકાણ કરશે તેમ  કંપનીએ એક્સચેન્જોને માહિતી આપી હતી.

ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણી(Mukesh Ambani)અને તેમના સંતાન ઇશા અંબાણી(Isha Ambani ), આકાશ અંબાણી(Akash Ambani) અને અનંત અંબાણી(Anant Ambani) સહિતની આગેવાની હેઠળની પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસોની વિશાળ શ્રેણીનું ધ્યાન રાખે છે.

5000 કરોડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવામાં આવશે

સૂચિત રૂ. 14,200 કરોડમાંથી રૂ. 5000 કરોડની જંગી રકમ ઇશા અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં રિલાયન્સ રિટેલના નવા લીડર તરીકે ઈશા અંબાણીને નામ આપ્યું હતું. તે સમયે, રૂ. 2 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં સક્ષમ હતી. જિમ્મી ચૂ, જ્યોર્જિયો અરમાની, હ્યુગો બોસ, વર્સાચે, માઈકલ કોર્સ, બ્રુક્સ બ્રધર્સ, અરમાની એક્સચેન્જ, બરબેરી અને અન્ય ઘણી વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાં રિલાયન્સ રિટેલ ભાગીદાર બ્રાન્ડ તરીકે ઉપલબ્ધ છે.

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

રિલાયન્સ રિટેલનું મૂલ્ય રૂ. 9,26,055 કરોડ

બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઇન દ્વારા હવે રિલાયન્સ રિટેલનું મૂલ્ય રૂ. 9,26,055 કરોડ (112 બિલિયન ડોલર) છે. બર્નસ્ટીનનો અહેવાલ સૂચવે છે કે રિલાયન્સ રિટેલનું મૂલ્ય RILના ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ કરતાં લગભગ બમણું છે જેનું મૂલ્ય રૂ. 47,12,95 કરોડ (57 બિલિયન ડોલર) છે.

મુકેશ અંબાણી પણ આલોક ઇન્ડસ્ટ્રીઝ (AIL) ને ટેકો આપવા માટે આયોજિત રકમના લગભગ અડધા રોકાણ કરશે. AILની સિક્યોરિટીઝ, લોન અને એડવાન્સિસ અને ગેરંટીમાં રૂ. 7000 કરોડનું રોકાણ કંપનીને તેની ભંડોળની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે.

જેઓ અજાણ છે તેમના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્શિયલ ARC એ 2019 માં આલોક ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરી હતી. મુકેશ અંબાણી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40% હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલોક ઇન્ડસ્ટ્રીઝને રૂ. 5000 કરોડના મૂલ્યના ઉત્પાદનો અને સેવાઓના વેચાણનો અંદાજ પણ મૂકે છે.

રિલાયન્સના શેરનો ભાવ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા ભાવ ઉપર નજર કરીએતો સોમવારે 14 ઓગસ્ટના રોજ 26.05 રૂપિયા અથવા

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">