Paytm દ્વારા મોટી કાર્યવાહી, પેમેન્ટ્સ બેંક સાથેના તમામ સંબંધોનો આવ્યો અંત

Paytm એ નવું અપડેટ જાહેર કરીને કહ્યું છે કે તે Paytm પેમેન્ટ્સ બેંકથી અંતર વધારાના પગલાં લઈ રહી છે. આનો અર્થ એ થયો કે Paytm પેમેન્ટ્સ બેંક હવે Paytmથી અલગ સ્વતંત્ર એન્ટિટી તરીકે કામ કરશે.

Paytm દ્વારા મોટી કાર્યવાહી, પેમેન્ટ્સ બેંક સાથેના તમામ સંબંધોનો આવ્યો અંત
Paytm
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 12:06 PM

Paytm પર RBIની કાર્યવાહી બાદ કંપનીએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે સવારે, Paytm એ એક નવું અપડેટ જારી કરીને કહ્યું કે તે Paytm પેમેન્ટ્સ બેંકથી પોતાને દૂર કરવા માટે વધારાના પગલાં લઈ રહી છે. આનો અર્થ એ થયો કે Paytm પેમેન્ટ્સ બેંક હવે Paytmથી અલગ સ્વતંત્ર એન્ટિટી તરીકે કામ કરશે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈએ પેટીએમને સૂચના આપી હતી કે પેટીએમ પેમેન્ટ બેંક હવે તેની સેવા બંધ કરી દે. આ માટે પહેલા 29મી ફેબ્રુઆરી 2024ની તારીખ નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને 15મી માર્ચ કરવામાં આવી હતી.

મોટો નિર્ણય લીધો

Paytm એ શુક્રવારે સવારે એક નવું અપડેટ આપ્યું છે. આજે Paytm એ પોતાના બ્લોગ પર પોસ્ટ કરીને મહત્વપૂર્ણ માહિતી આપી છે. Paytm એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે Paytm અને Paytm Payments Bank પરસ્પર નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ આંતર-કંપની કરારો બંધ કરવા સંમત થયા છે.

તેના સ્ટોક એક્સચેન્જ અપડેટમાં, One97 કોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે બોર્ડે 1 માર્ચ, 2024 ના રોજ કરારો સમાપ્ત કરવા અને SHA માં સુધારાને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, Paytm અને PPBL એ Paytm અને તેની ગ્રૂપ એન્ટિટી વચ્ચેના ઘણા આંતર-કંપની કરારોને સમાપ્ત કરવા માટે સંમત થયા છે. અગાઉ, Paytm એ જાહેરાત કરી હતી કે તે અન્ય બેંકો સાથે નવી ભાગીદારી કરશે અને તેના ગ્રાહકો અને વેપારીઓને સીમલેસ સેવાઓ પ્રદાન કરવા માટે પગલાં લેશે. paytm શેર

Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પેટીએમના શેરમાં ઘટાડો થયો હતો. કંપનીના શેરમાં 4 ટકાનો ઘટાડો થયો હતો અને લોઅર સર્કિટને સ્પર્શ્યો હતો. તે જ સમયે, 1 માર્ચે પેટીએમના શેર વધી રહ્યા છે. સવારે બીએસઈ પર શેર રૂ. 413.55ના ઉછાળા સાથે ખુલ્યો હતો. થોડા સમયની અંદર, તે અગાઉના બંધ ભાવ કરતાં 3.6 ટકાના વધારા સાથે રૂ. 420ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. સવારે 9.30 વાગ્યાની આસપાસ, શેર 3 ટકાના ઉછાળા સાથે રૂ. 417.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 26,526 કરોડ છે. તાજેતરમાં, Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સાથે બેંકના બોર્ડની પુનઃરચના કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">