જિયોના ગ્રાહક છો તો આ સુવિધા નહીં મળે હવે ફ્રી, 9 ઓક્ટોબરથી લાગશે ચાર્જ

જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જિયો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ વસૂલશે. આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલાશે. આ નિર્ણય ટેલિકૉમ રૅગ્યુલેટરી ઑથોરિટીની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમય મર્યાદા જાન્યુઆરી 2020 છે.  Facebook પર તમામ મહત્વના સમાચાર […]

જિયોના ગ્રાહક છો તો આ સુવિધા નહીં મળે હવે ફ્રી, 9 ઓક્ટોબરથી લાગશે ચાર્જ
Follow Us:
| Updated on: Oct 09, 2019 | 2:36 PM
જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જિયો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ વસૂલશે. આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલાશે. આ નિર્ણય ટેલિકૉમ રૅગ્યુલેટરી ઑથોરિટીની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમય મર્યાદા જાન્યુઆરી 2020 છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો :  VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો’

જોકે, જિયોથી જિયો થતાં કૉલ નિશુલ્ક રહેશે, જિયોમાં આવતાં તમામ ઇનકમિંગ કૉલ નિશુલ્ક રહેશે અને જિયોથી લૅન્ડલાઇન પર નિશુલ્ક કૉલ થશે. આ સાથે જિયો મોબાઇલ નેટવર્ક પરથી વોટ્સએપ અને ફેસટાઇમ પર કરવામાં આવતાં કૉલ પણ નિશુલ્ક જ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 13,500 કરોડ ચુકવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">