SIP માં રોકાણ પ્રથમ વખત રૂ 10,000 કરોડને પાર પહોંચ્યું, 26.8 લાખ નવા SIP ખાતા ખુલ્યાં

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે, “SIPનું યોગદાન 10 હજાર કરોડને પાર કરવાનો સીમાચિહ્નરૂપ છે.

SIP માં રોકાણ પ્રથમ વખત રૂ 10,000 કરોડને પાર પહોંચ્યું,  26.8 લાખ નવા SIP ખાતા ખુલ્યાં
Investment Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 8:47 AM

ગયા મહિને મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં પ્રથમ વખત 10 હજાર કરોડથી વધુનું રોકાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન રેકોર્ડ 26.8 લાખ નવા SIP ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં SIP માં કુલ 10,351.3 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ માર્ચ 2020 માં SIP માં 8,641 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું જોકે તે જ મહિનામાં કોરોના રોગચાળાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારથી આ અત્યારસુધીમાં લગભગ 20% નો વધારો થયો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે, “SIPનું યોગદાન 10 હજાર કરોડને પાર કરવાનો સીમાચિહ્નરૂપ છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો સતત વિશ્વાસ દર્શાવે છે. રિટેલ રોકાણકારો પરંપરાગત બચત વિકલ્પો પર મ્યુચ્યુઅલ ફંડને પ્રાધાન્ય આપી રહ્યા છે જેમ કે બેન્ક એફડી વગેરે ઓછા રિટર્ન સાથે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચાલુ નાણાકીય વર્ષમાં SIP રોકાણ સતત વધ્યું છે Monthly Investment (Rs. in Crore) April                8,596 May                 8,813 June                9,155 July                 9,609 August            9,923 September    10,351

આ યોજનાઓમાં રૂ 8,677.4 કરોડનું રોકાણ એમ્ફી દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ઇક્વિટી અને ઇક્વિટી લિક્ડ સ્કીમોમાં રૂ 8,677.4 કરોડનું રોકાણ હતું. આ કેટેગરીના ભંડોળમાં ઓગસ્ટ દરમિયાન રૂ 8,666.7 કરોડનું રોકાણ હતું. જો કે આપણે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ (ડેટ સહિત) ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 47,257.4 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

માત્ર સ્મોલ-કેપ ફંડમાંથી ઉપાડ થયો સ્મોલ-કેપ્સ સિવાય ઇક્વિટી કેટેગરીના અન્ય તમામ ફંડોએ સપ્ટેમ્બરમાં રોકાણ જોયું હતું. સ્મોલ-કેપ ફંડમાં સતત બીજા મહિને ઉપાડ જોવા મળ્યો હતો . તેનાથી વિપરીત, લાર્જ-કેપ અને મલ્ટી-કેપ ફંડ્સમાં રોકાણ ઉપાડના માત્ર એક મહિના પછી થયું છે.

ઇક્વિટી ફંડમાં રોકાણ વધારવાના કારણો સપ્ટેમ્બરમાં પ્રથમ વખત સેન્સેક્સ 60,000 ની ઉપર ગયો હતો. ગોલ્ડ અને ડેટ જેવા અન્ય એસેટ ક્લાસનો દેખાવ ઓછો રહ્યો. ભારત વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ હતું. માર્ચ 2020 થી સેન્સેક્સ બમણો થઈ ગયો છે.

આ પણ વાંચો :  Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">