Hyundai IPO : જો તમે પણ Hyundai IPO ભર્યો છે, પરંતુ હવે કેન્સલ કરવો છે, તો આ રહી પ્રોસેસ

દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો Hyundai IPO હાલમાં ખુલ્યો છે, લોકો તેમાં એપ્લાય કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ સ્ટોક ગ્રે માર્કેટમાં સતત ઘટ્યો છે, ત્યારે ઘણા રોકાણકારો IPO ભર્યા બાદ કેન્સલ કરવાનું વિચારી રહ્યા છે, આવી સ્થિતિમાં, જો તમે પણ આ IPO ભર્યો છે અને હવે તમારે તે કેન્સલ કરવો છે, તો તમે પણ આ IPO અરજી કેન્સલ કરી શકો છો.

Hyundai IPO : જો તમે પણ Hyundai IPO ભર્યો છે, પરંતુ હવે કેન્સલ કરવો છે, તો આ રહી પ્રોસેસ
Hyundai IPO
Follow Us:
| Updated on: Oct 16, 2024 | 3:55 PM

આજકાલ શેરબજારમાં IPOની લહેર છે. હવે દર અઠવાડિયે ત્રણ-ચાર IPO આવી રહ્યા છે. દરેક વ્યક્તિ આમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગે છે. પરંતુ કેટલીકવાર લોકો કંપની વિશે જાણ્યા વગર તેમાં એપ્લાય કરી દેતા હોય છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ત્યારે જો તમે પણ કંપની નફામાં છે કે નુકશાનમાં તેની ગ્રે માર્કેટમાં શું સ્થિતિ છે, આ બધું જાણ્યા વગર IPO ભરી દીધો છે અને હવે તેને કેન્સલ કરવો છે, તો કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ છે, જે અમે તમને આ લેખમાં જણાવીશું.

દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો Hyundai IPO હાલમાં ખુલ્યો છે, લોકો તેમાં એપ્લાય કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ સ્ટોક ગ્રે માર્કેટમાં સતત ઘટ્યો છે, ત્યારે ઘણા રોકાણકારો IPO ભર્યા બાદ કેન્સલ કરવાનું વિચારી રહ્યા હશે, આવી સ્થિતિમાં, જો તમે પણ આ IPO ભર્યો છે અને હવે તમારે આ અરજી કેન્સલ કરવી છે, તો તમે પણ આ અરજી કેન્સલ કરી શકો છો.

તમે અરજી કર્યા પછી તમારી IPO અરજી રદ કરી શકો છો, પરંતુ તેની પ્રોસેસ અને શરતો તમે અરજી કરતા પ્લેટફોર્મ અથવા બ્રોકર પર આધારિત છે. સામાન્ય રીતે, જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અરજી કરી હોય, તો તમારી પાસે એલોટમેન્ટની તારીખ પહેલા તમારી અરજી રદ કરવાનો વિકલ્પ હોય છે.

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?
7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો

આ રીતે IPO અરજી કેન્સલ કરી શકો છો

1. ASBA દ્વારા : જો તમે ASBA (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ) પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય, તો તમે એલોટમેન્ટની તારીખ પહેલાં તમારી બેંક મારફતે અરજી રદ કરવાની વિનંતી કરી શકો છો.

2. બ્રોકર પ્લેટફોર્મ દ્વારા : જો તમે બ્રોકર દ્વારા અરજી કરી હોય, તો તમે તેની સ્પેશિફિક કેન્સલ પ્રોસેસ ચેક કરીને અરજી રદ કરી શકો છો. મોટાભાગના પ્લેટફોર્મ તમને તેમની એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા તમારી અરજી રદ કરવાની મંજૂરી આપે છે.

3. ટાઈમિંગ : સૌથી મહત્વની વાત ટાઈમિંગ છે. તેથી બિડિંગ પ્રોસેસ બંધ થાય તે પહેલાં અથવા એલોટમેન્ટની તારીખ પહેલાં તમારે તમારી અરજી કેન્સલ કરવી જોઈએ.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
વિમેન્સ ફુટબોલ લીગમાં ફ્રેન્કફર્ટની જીત થઈ
વિમેન્સ ફુટબોલ લીગમાં ફ્રેન્કફર્ટની જીત થઈ
ગાંધીનગરની 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી મુકવાની ધમકી
ગાંધીનગરની 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી મુકવાની ધમકી
ગુજરાતમાં ફરી વરસાદનું સંકટ, અરબ સાગરમાં સક્રિય થઈ વરસાદી સિસ્ટમ
ગુજરાતમાં ફરી વરસાદનું સંકટ, અરબ સાગરમાં સક્રિય થઈ વરસાદી સિસ્ટમ
48 કલાકમાં એર ઈન્ડિયા,ઈંડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
48 કલાકમાં એર ઈન્ડિયા,ઈંડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકોનો કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોનો કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">