15 ઓકટોબર 2024

વિરાટ કોહલીએ  કરી તોડફોડ  ખુરશી પર કાઢ્યો ગુસ્સો

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે  16 ઓક્ટોબરથી 3 મેચની  ટેસ્ટ સિરીઝ

Pic Credit - PTI/GETTY/AFP  

આ શ્રેણી માટે કોહલીએ નેટ સેશન દરમિયાન  ખૂબ પ્રેક્ટિસ કરી

Pic Credit - PTI/GETTY/AFP  

બાંગ્લાદેશ શ્રેણીમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો

Pic Credit - PTI/GETTY/AFP  

કોહલીએ નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલર આકાશ દીપ સામે આક્રમક શોટ ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/AFP  

કોહલીએ પોતાના એક શોટથી મેદાનમાં રાખવામાં આવેલી ખુરશી તોડી નાખી

Pic Credit - PTI/GETTY/AFP  

બાંગ્લાદેશ શ્રેણી પહેલા ચેન્નાઈમાં પ્રેક્ટિસ દરમિયાન આવું જ કઈંક કર્યું હતું

Pic Credit - PTI/GETTY/AFP  

વિરાટે શોટ માર્યો બોલ દીવાલ સાથે અથડાયો દીવાલ પર કાણું પડી ગયું

Pic Credit - PTI/GETTY/AFP  

કોહલીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન યુવા ખેલાડીને ઓટોગ્રાફવાળું બેટ ગિફ્ટ કર્યું

Pic Credit - PTI/GETTY/AFP