અર્થતંત્રને ખોખલું કરતી બનાવટી ચલણી નોટો ઉપર નિયંત્રણ મેળવવામાં ભારત સરકાર સફળ રહી, હવે ચલણમાં 2000 રૂપિયાની માત્ર 0.00063 ટકા નકલી નોટ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર નકલી નોટોના પ્રવાહને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. NIA આવા તમામ મામલાની તપાસ કરી રહી છે જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી.

અર્થતંત્રને ખોખલું કરતી બનાવટી ચલણી નોટો ઉપર નિયંત્રણ મેળવવામાં ભારત સરકાર સફળ રહી, હવે ચલણમાં 2000 રૂપિયાની માત્ર 0.00063 ટકા નકલી નોટ
2000 Rupees Currency Note
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 8:43 AM

જો તમે પણ કોઈના દ્વારા  બે હજાર રૂપિયાની નકલી નોટ (Fake Currency)પધરાવી જવાના ભયથી પરેશાન છો તો તમારા માટે રાહતના સમાચાર છે. સરકારે લોકસભામાં માહિતી આપી છે કે બેંકિંગ સિસ્ટમમાં 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં અગાઉની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર 2018 થી 2020 ની વચ્ચે  નકલી નોટોની સંખ્યામાં વધારો થયો હતો. જો કે, હવે તે ઘટવાના ટ્રેન્ડમાં છે. સરકારે આ જવાબો એવા સવાલ પર  આપ્યો હતો જેમાં 2000ની નકલી નોટોની સંખ્યા અને તેને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ પૂછવામાં આવી હતી.

નકલી નોટોની આંકડાકીય માહિતી

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં માહિતી આપી હતી કે વર્ષ 2021-22માં દેશની બેંકિંગ સિસ્ટમમાં 2000ના મૂલ્યની 13604 નકલી નોટો પકડાઈ હતી. જે ચલણમાં હાજર તમામ 2000 મૂલ્યની નોટોના માત્ર 0.00063 ટકા છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ 2018 અને 2020 વચ્ચે આવી નકલી નોટોની સંખ્યામાં વધારો થયો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાના આધારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2018 દરમિયાન 54776 નકલી નોટો પકડાઈ હતી. તે જ સમયે 2019 માં 90556 નોટો ઝડપાઇ હતી.  અત્યાર સુધીમાં કુલ 2.5 લાખની નકલી નોટો ઝડપાઈ છે. આપેલી માહિતી અનુસાર 90 ટકા નકલી નોટોમાં સુરક્ષાના તમામ સંકેતો હતા પરંતુ તેની ગુણવત્તા ઘણી નબળી હતી.

નકલી નોટોને રોકવાના પગલાં શું ભરાઈ રહ્યા છે ?

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર નકલી નોટોના પ્રવાહને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. NIA આવા તમામ મામલાની તપાસ કરી રહી છે જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. NIA આવા મામલા અને તપાસના તારણો વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી રહી છે. NIA એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં નકલી ચલણનો ઉપયોગ કરીને આતંકવાદી કૃત્યો કરવામાં આવ્યા હતા. આ માટે NIAએ ટેરર ​​ફંડિંગ અને ફેક કરન્સી સેલની પણ સ્થાપના કરી છે.

Husband Wife : શું પતિ-પત્નીએ એક ડીશમાં જમી શકે? જાણો શું કહે છે શાસ્ત્રો
જો આ હાથ કે પગમાં આવી રહી છે ખંજવાળ.. તો થઈ જશો માલામાલ ! થશે આર્થિક લાભ
Curd : શું તમે શિયાળામાં રાત્રે દહીં ખાય રહ્યા છો? શું કહે છે એક્સપર્ટ, જાણો જવાબ
Skin care tips : શિયાળામાં હાથ કાળા પડી ગયા છે? આ રહ્યા કાળાશ દૂર કરવાના ઉપાયો
આજનું રાશિફળ તારીખ : 29-12-2024
નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?

ભારતની ચલણી નોટમાં કેટલી ભાષાઓમાં લખેલી હોય છે ?

ભારતીય નોટોમાં નોટની કિંમત, તે મૂલ્ય વિશેની માહિતી હિન્દી અને અંગ્રેજી સિવાય ઘણી ભાષાઓમાં લખેલી છે. આ માહિતી દ્વારા જે તે રાજ્ય કે પ્રદેશની વ્યક્તિ પણ સરળતાથી નોટ વિશે જાણી શકે છે.ભારતમાં લગભગ 22 સત્તાવાર ભાષાઓ છે. નોટ પર આમાંથી 15 ભાષાઓમાં માહિતી લખેલી છે. આ 15 ભાષાઓમાં ઉર્દૂનો પણ સમાવેશ થાય છે. નોટ પર જે 15 ભાષાઓમાં માહિતી લખવામાં આવી છે તેમાં આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દૂનો સમાવેશ થાય છે.

આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">