GOLD: વર્ષ 2021માં અન્ય રોકાણોની સરખામણીએ ગોલ્ડ આપી શકે છે સૌથી વધુ 30 થી 40 ટકા રિટર્ન

વર્ષ ૨૦૨૧ માં સોનુ(GOLD) સૌથી સલામત અને સારો નફો આપનારું રોકાણ બની શકે છે .કોરોના કાળમાં રોકાણ ક્યાં અને કેટલું કરવું સૌથી મોટી સમસ્યા રહી હતી. 2021 ની શરૂઆત થઈ ચૂકી છે. સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે ત્યારે રોકાણકારોએ આ વર્ષ માટે રોકાણની તૈયારી શરૂ કરવી જોઈએ. વર્ષ 2020 સંકટભર્યું રહ્યું પરંતુ તે સંકટમાં પણ […]

GOLD: વર્ષ 2021માં અન્ય રોકાણોની સરખામણીએ ગોલ્ડ આપી શકે છે સૌથી વધુ 30 થી 40 ટકા રિટર્ન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 8:52 AM

વર્ષ ૨૦૨૧ માં સોનુ(GOLD) સૌથી સલામત અને સારો નફો આપનારું રોકાણ બની શકે છે .કોરોના કાળમાં રોકાણ ક્યાં અને કેટલું કરવું સૌથી મોટી સમસ્યા રહી હતી. 2021 ની શરૂઆત થઈ ચૂકી છે. સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે ત્યારે રોકાણકારોએ આ વર્ષ માટે રોકાણની તૈયારી શરૂ કરવી જોઈએ. વર્ષ 2020 સંકટભર્યું રહ્યું પરંતુ તે સંકટમાં પણ ઘણા રોકાણકારોએ ઐતિહાસિક નફો પ્રાપ્ત કર્યો છે. રોકાણકારોને સોનામાં 24% વળતર મળ્યું છે જ્યારે શેરબજારમાં પણ 15% નફો મળ્યો છે. આગામી વર્ષમાં પણ સોનુ તેની કિંમતમાં વૃદ્ધિની ગતિ ધીમી કરે તેવા કોઈ અણસાર દેખાતા નથી.

સોનુ વર્ષ ૨૦૨૧માં ૩૦ થી ૪૦ ટકા નફો અપાવે તેવી ધારણા તજજ્ઞોનું માનવું છે કેકોરોના વેક્સિનના હકારાત્મ અહેવાલો છતાં હજુ અનિશ્ચિતતાઓ દૂર થતા સમય લાગશે. રોકાણકારોના મિજાજને જોતા અનિશ્ચિતતાઓના સમયમાં સોનુ સૌથી સલામત રોકાણ મનાય છે હાલના ૫૦ હજાર ઉપરાંતના પ્રતિ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૬૩ થી ૬૫ હજાર સુધી ઉછાળાના અંદાજ લગાવાઈ રહ્યા છે.

સોના-ચાંદીના રોકાણ આપશે મબલક નફો સોના અને ચાંદી અંગે નિષ્ણાતો કહે છે કે સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 65 હજાર સુધી જઈ શકે છે. એટલે કે, આજે તેમાં નાણાં લગાવીને તમે 30-40% સુધીનો ફાયદો મેળવી શકો છો. ચાંદી પ્રતિ કિલો 90 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. સોનાના ભાવ વધવાની ધારણા છે કારણ કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં હજી પણ અનિશ્ચિતતા યથાવત્ છે. સોના અને ચાંદીને સલામત રોકાણો માનવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

2020 માં સોનામાં તેજીની ચાલ રહી હતી વર્ષ 2020 જાન્યુઆરીથી ડિસેમ્બરની વચ્ચે સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે ગયા હતા જેના 10 ગ્રામ દીઠ 56 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે.વધુમાં આ સમય દરમિયાન,  28% નો ફાયદો આપ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં પીળી ધાતુનું આ સૌથી અદભૂત પ્રદર્શન છે. ચાંદીએ 2020 માં લગભગ 48% નો ફાયદો આપ્યો છે. 2020 માં રૂ .77,949 પ્રતિ કિલોનો રેકોર્ડ બનાવ્યો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">