Amnesty India International અને તેના પૂર્વ CEO પર EDની મોટી કાર્યવાહી, ફટકારી 62 કરોડ રૂપિયાની પેનલ્ટી

EDએ Amnesty India Int પર રૂ. 51.72 કરોડ અને અકાર પટેલ પર રૂ. 10 કરોડનો FEMA દંડ ફટકાર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે માહિતીના આધારે આ બંને સામે કાર્યવાહી કરી છે, જે મુજબ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેએ પોતાના ભારતીય એકમ દ્વારા વિદેશમાંથી જમા કરેલી મોટી રકમને બહાર મોકલી છે.

Amnesty India International અને તેના પૂર્વ CEO પર EDની મોટી કાર્યવાહી, ફટકારી 62 કરોડ રૂપિયાની પેનલ્ટી
ED Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 5:54 PM

એમ્નેસ્ટી ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને તેના પૂર્વ ચીફ આકાર પટેલ પર ED આજે ​​મોટી કાર્યવાહી કરી છે. EDએ Amnesty India Int પર રૂ. 51.72 કરોડ અને અકાર પટેલ પર રૂ. 10 કરોડનો FEMA દંડ ફટકાર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે માહિતીના આધારે આ બંને સામે કાર્યવાહી કરી છે, જે મુજબ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેએ પોતાના ભારતીય એકમ દ્વારા વિદેશમાંથી જમા કરેલી મોટી રકમને બહાર મોકલી છે. ભારતીય એકમ એક નોન FCRA કંપની છે. ED અનુસાર દંડને લઈને નોટિસ મોકલવામાં આવી છે કારણ કે મળેલી રકમ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

એક નિવેદનમાં ED અધિકારીએ જણાવ્યું હતું કે “ED દ્વારા જાહેર કરાયેલી કારણ દર્શક નોટિસમાં આરોપ છે કે નવેમ્બર 2013 અને જૂન 2018 વચ્ચે આકાર પટેલના CEO તરીકે એમ્નેસ્ટી ઈન્ડિયાએ વિદેશી યોગદાનના ઉલ્લંઘનમાં FDI દ્વારા એમનેસ્ટી યુકે પાસેથી 52 કરોડ મેળવ્યા હતા.” ED અને CBI 2018થી PMLA હેઠળ તેની સતત તપાસ કરી રહી હતી.

સ્ટોરી અપડેટ કરવામાં આવી રહી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">