Bank Holidays in April 2024 : એપ્રિલ મહિનામાં 14 દિવસ બેકમાં રજા રહેશે, કરો એક નજર રજાની યાદી પર

Bank Holidays in April 2024: માર્ચ સમાપ્ત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ પછી એપ્રિલ શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંકે એપ્રિલમાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જે મુજબ એપ્રિલમાં 1ઘણાં દિવસ બેંકો બંધ રહેશે.

Bank Holidays in April 2024 : એપ્રિલ મહિનામાં 14 દિવસ બેકમાં રજા રહેશે, કરો એક નજર રજાની યાદી પર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2024 | 11:51 AM

Bank Holidays in April 2024: માર્ચ સમાપ્ત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ પછી એપ્રિલ શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંકે એપ્રિલમાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જે મુજબ એપ્રિલમાં ઘણાં દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે એપ્રિલમાં બેંક સંબંધિત કામ છે તો રજાઓની સૂચિ નોંધી લો જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

બેંકો 16 દિવસ ખુલ્લી રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલમાં માત્ર 16 દિવસ જ કામ થશે. એપ્રિલમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓના કારણે બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. આગામી  મહિનાની શરૂઆતમાં 1 એપ્રિલના રોજ બેંકમાં રજા રહેશે. આ સિવાય ઈદના કારણે ઘણી જગ્યાએ 10મી એપ્રિલે અને ઘણા રાજ્યોમાં 11મી એપ્રિલે બેંકમાં કામ થશે નહીં.

એપ્રિલ મહિનામાં રજાઓની યાદી

  • 1 એપ્રિલ 2024- નાણાકીય વર્ષના અંતે બેંકોના ખાતા બંધ થવાને કારણે, અગરતલા, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ – આંધ્રપ્રદેશ અને તેલંગાણા, ઈમ્ફાલ, ઈટાનગર, જયપુર, જમ્મુ, કાનપુર. કોચી, કોહિમા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં 1 એપ્રિલે બેંક રજા રહેશે.
  • 5 એપ્રિલ 2024- આ દિવસે હૈદરાબાદ – તેલંગાણા, જમ્મુ અને શ્રીનગરમાં બાબુ જગજીવન રામના જન્મદિવસ અને જુમાત-ઉલ-વિદાને કારણે બેંકો બંધ રહેશે.
  • 7 એપ્રિલ 2024- રવિવાર, સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 9 એપ્રિલ 2024- બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં ગુડી પડવા/ઉગાદી તહેવાર/તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિને કારણે બેંકો બંધ રહેશે.
  • 10 એપ્રિલ 2024- કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે.
  • 11 એપ્રિલ 2024- ઈદના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 13 એપ્રિલ 2024- મહિનાના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 14 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 15 એપ્રિલ 2024- હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલામાં બેંકો બંધ રહેશે.
  • 17 એપ્રિલ 2024- શ્રી રામ નવમીના તહેવાર પર અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
  • 20 એપ્રિલ 2024- અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે.
  • 21 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 27 એપ્રિલ 2024- ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 28 એપ્રિલ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

જ્યારે બેંકો બંધ રહેશે ત્યારે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે

બેંકો બંધ રહેતા અનેક મહત્વના કામો થઈ શકતા નથી. આવી સ્થિતિમાં, તમે મોબાઇલ અથવા નેટ બેંકિંગ દ્વારા ઘરે બેઠા બેંક સંબંધિત કામ કરી શકો છો.  ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ ડિજિટલ પેમેન્ટ કરી શકો છોઅને ATM દ્વારા કેશ મેળવી શકો છો.

મોબાઈલમાં વધુ પડતી રીલ્સ જોવાથી થાય છે આ રોગ ! જાણી લો નામ
ગાંધીનગરમાં ફરવાના 7 બેસ્ટ સ્થળો, જુઓ Photos
હવે WhatsApp કોલને પણ કરી શકાશે રેકોર્ડ, બસ તમારા ફોનમાં આ ફિચરને કરી લો ઓન
રાતે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Vastu Tips : શું ઘરે કેક્ટસનો છોડ ઉગાડવો જોઈએ ?
Kidney : ક્યાં વિટામીનની ઉણપને લીધે કિડની નબળી થઈ જાય છે, શું તમને આ વિટામીનની ખામી તો નથી ને?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
g clip-path="url(#clip0_868_265)">