એફ્લુઅન્ટ પાઈપલાનમાં ભંગાણ 5 દિવસે પણ રીપેર ન થતા અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયાના 1800 ઉદ્યોગો ઠપ્પ થયા, કેમિકલ ઉદ્યોગને 100 કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે

અંકલેશ્વર તાલુકાના મોઠીયા ગામ નજીકરાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે ગુરુવારે સાંજે મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી […]

એફ્લુઅન્ટ પાઈપલાનમાં ભંગાણ 5 દિવસે પણ રીપેર ન થતા અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયાના 1800 ઉદ્યોગો ઠપ્પ થયા, કેમિકલ ઉદ્યોગને 100 કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 23, 2020 | 2:03 PM

અંકલેશ્વર તાલુકાના મોઠીયા ગામ નજીકરાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે

ગુરુવારે સાંજે મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના અપાઈ હતી. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઇડીસીના કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈનથી સમુદ્રમાં છોડવામાં આવે છે જે પાઈપલાઈન લીકેજ થવાથી ઉદ્યોગો ઠપ્પ થયા છે. સતત ચાર દિવસથી વરસાદના કારણે સમારકામમાં મુશ્કેલીઓ આવી રહી હતી. ૫ દિવસ બાદ પણ સમારકામ પૂર્ણ ન થતા આખરે ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેમિકલ ક્લસ્ટરમાં પીગ્મેન્ટ, ઇન્ટરમિડિયેટ્સ , પેસ્ટિસાઇડ્સ અને લાઈફ સેવિંગ ડ્રગનું મોટાપાયે ઉત્પાદન થાય છે. કંપનીઓ પાસે મહત્તમ બે કે ત્રણ દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદના કેમિકલ વેસ્ટ સ્ટોરેજની સુવિધા હોય છે. ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહેવાથી આખરે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના આપી છે. જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે વરસાદે સમારકામની કામગીરીમાં સમસ્યા ઉભી કરી છે. ઉદ્યોગો ફરી શરૂ થાય તે માટે કામ ચાલી રહ્યું છે પરંતુ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઉત્પાદન બંધ રાખવું એકમાત્ર વિકલ્પ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">