AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: તમારા ઘરમાં આજે જ સુધારી લો આ 6 વાસ્તુ દોષ, આવશે ધન અને સમૃદ્ધિ

શું તમે જાણો છો કે તમારા ઘરમાં કેટલીક સામાન્ય બાબતો તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે? વાસ્તુ શાસ્ત્ર મુજબ, નાની બેદરકારી પણ નકારાત્મક ઉર્જાને વધારી શકે છે.

Vastu Tips:  તમારા ઘરમાં આજે જ સુધારી લો આ 6 વાસ્તુ દોષ, આવશે ધન અને સમૃદ્ધિ
Home Vastu TipsImage Credit source: Freepik
| Updated on: Apr 22, 2026 | 11:43 AM
Share

વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન ભારતીય સ્થાપત્ય છે. જે કુદરતી ઉર્જા, 5 તત્વો અને 8 દિશાઓના સંતુલન દ્વારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે માર્ગદર્શન આપે છે. વાસ્તુ શાસ્ત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરની ડિઝાઇન અને વ્યવસ્થા વાસ્તુ દિશા અને નિયમો અનુસાર હોય, તો જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે.

ઘરમાં પાણીનું લિકેજ

જો તમારા ઘરમાં નળમાંથી પાણી લિકેજ થતું હોય તો તેને અવગણશો નહીં. વાસ્તુ અનુસાર, આ સતત ધનહાનિની નિશાની છે. આ સમસ્યાઓને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી મહત્વપૂર્ણ છે.

મુખ્ય દરવાજા પર ચંપલનો ઢગલો

શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને સકારાત્મક ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવેલું છે. જો અહીં ચંપલ અથવા કચરાના ઢગલા હોય તો તે સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. તેથી આ જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ.

તૂટેલી વસ્તુઓ

ઘરમાં ખરાબ ફર્નિચર, તૂટેલા અથવા ખરાબ ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ અથવા તૂટેલી ડેકોરેશનની વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા વધે છે. વાસ્તુ અનુસાર, આવી વસ્તુઓ જીવનમાં તણાવ લાવે છે. તેથી આવી વસ્તુઓ દૂર કરવી જોઈએ.

અરીસાની દિશા

અરીસો ફક્ત શણગાર માટે નથીં. તે ઉર્જા અસરકારક તત્વ પણ છે. બેડરૂમમાં અથવા ખોટી દિશામાં અરીસો મુકવામાં આવે તો તે તણાવ અને અસંતુલનનું કારણ બની શકે છે. તેથી, અરીસાની સાચી દિશા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. અરીસો લગાવવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર અથવા પૂર્વ છે.

રસોડાની દિશા

વાસ્તુમાં રસોડા માટે ઉત્તર-પૂર્વ દિશાને પવિત્ર માનવામાં આવેલું છે. આ દિશામાં સ્થિત રસોડું ઘરની સકારાત્મક ઉર્જાને અસર કરી શકે છે. રસોડાની બરાબર સામે કે ઉપર-નીચે ટોયલેટ ન હોવું જોઈએ.

નકારાત્મક ઉર્જા દૂર કરવાના રસ્તાઓ

ઘરમાં સિંધવ મીઠું રાખવાથી નકારાત્મકતા ઓછી થાય છે. ઉત્તર દિશામાં મની પ્લાન્ટ અથવા નાનો ફુવારો મૂકવો પણ શુભ માનવામાં આવે છે. સમયાંતરે કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો જોવા મળે છે.

નોંધ: ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે.

Vastu Tips : સુકાયેલું તોરણ તરત હટાવો ! આ વાસ્તુ નિયમો તમારા ઘરને નકારાત્મકતાથી બચાવી શકે છે

Follow Us
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
g clip-path="url(#clip0_868_265)">