29 July રાશિફળ : આ રાશિના જાતકો આજે વાહન ચલાવવામાં રાખે સાવધાની, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? જાણો અહીં
આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?
મેષ રાશિ
આજે સંગીતની દુનિયામાં તમારું નામ સાંભળવા મળશે, તમારી અસરકારક વાણીની પ્રશંસા થશે, તમારી આંખ કે કાનની કોઈપણ સમસ્યા દૂર થઈ જશે, પરિવારમાં પૈતૃક સંપત્તિનું વિભાજન થશે
વૃષભ રાશિ
આજે કાર્યસ્થળ તમારો પ્રભાવ વધાશે, કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશનની સાથે મહત્વની જવાબદારી મળશે, વેપારમાં ઉન્નતિ અને પ્રગતિની તકો મળશે
મિથુન રાશિ :
આજે કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલબાજી થઈ શકે, ધંધામાં આવતી અડચણો દૂર થશે, માર્ગમાં વાહનને કારણે કેટલીક સમસ્યાઓ થશે
કર્ક રાશિ
આજે નજીકના મિત્ર સાથે મુલાકાત થશે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે, કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે, વ્યવસાયમાં ભાગીદાર મદદરૂપ સાબિત થશે
સિંહ રાશિ :-
આજે તમે જૂના મામલામાં જીત મેળવશો, તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે, વેપારમાં નવા કરાર થશે, બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો, નોકરીમાં પ્રમોશનની તક મળશે
કન્યા રાશિ
આજે તમને કોઈ સારા સમાચાર મળશે, તમને કોઈ શુભ પ્રસંગનું આમંત્રણ મળશે, આજે કંપનીઓમાં કામ કરતા લોકોને કંપનીની મીટિંગ માટે દૂરના દેશોમાં જવું પડી શકે
તુલા રાશિ :-
આજે તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, વાહન ધીમે ચલાવો, નહીં તો અકસ્માત થવાની સંભાવના , આજે તમને કાર્યસ્થળમાં અચાનક કોઈ મોટી સફળતા મળશે
વૃશ્ચિક રાશિ :-
આજે પૂજા અને પાઠમાં રસ રહેશે, ભગવાનના સ્થાનના દર્શન કરવા તીર્થયાત્રા પર જઈ શકો છો, વડીલ સ્વજનો માટે માન-સન્માન વધશે, કાર્યક્ષેત્રમાં નવા સહયોગી બનશે
ધન રાશિ :-
આજે બેરોજગારોને રોજગાર મળશે, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે, નોકરીમાં તમને રાજનીતિમાં કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળશે, રાજકારણમાં વર્ચસ્વ વધશે
મકર રાશિ
આજે બેરોજગારોને રોજગાર મળશે, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે, નોકરીમાં તમને રાજનીતિમાં કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળશે, રાજકારણમાં વર્ચસ્વ વધશે
કુંભ રાશિ :-
આજે કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે, વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે, કેટલાક કામ પૂરા થવામાં અવરોધો આવશે, લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ યાત્રા પર જવાની સંભાવના રહેશે
મીન રાશિ:
આજે તમારા પહેલા અટકેલા કેટલાક કામ પૂર્ણ થવાની સંભાવના, આવકના સ્ત્રોત વધશે, શિક્ષણ, આર્થિક અને કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભદાયક સંભાવનાઓ રહેશે
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો