Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 18 ઓગસ્ટ: દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ બની શકે, કોઈ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે

Aaj nu Rashifal:નાણાકીય બાબતોમાં બહુ સાવધાનીની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત નાના-મોટે ઉતાર-ચડાવ રહશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 18 ઓગસ્ટ: દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ બની શકે, કોઈ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે
horoscope today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:07 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન

આજે અચાનક પણ કોઈ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. તેમજ તમારી માલિકી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે શાંતિપૂર્ણ પરિણામથી હલ થશે. ઘરની દ્રષ્ટિ અને સુખ સુવિધા સંબંધિત ગતિવિધિઓમાં પણ સમય વ્યતિત થશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ધ્યાન રાખો ખૂબ જ વધુ વ્યવહારિક થઈ જવું તમારા નજીકના સંબંધોમાં તીરાડ પડી શકે છે.આ સમય તમારી અંદર અહમદની લાગણી ના આવે તેનું ધ્યાન રાખો. નાણાકીય બાબતોમાં બહુ સાવધાનીની જરૂર છે. યુવાનો તમારા ભાવિ સંબંધિત કાર્યોમાં વધુ ધ્યાન આપવાની જરુરી છે.

કાર્યસ્થળમાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં કેટલાક ફેરફાર લાવવાની જરૂર છે. પોતાને સાબિત કરવા માટે સમાધાન કરવું, પોતાને સાબિત કરવા માટે સંધર્ષ અને મહેનતતો જરુરી છે.

લવ ફોકસ- દાંપત્ય સંબંધો તણાવની સ્થિતિ બની શકે છે. પરંતુ સમય રહેતા ગેરસમજણો દુર થશે.

સાવધાનીઓ- સ્વાસ્થ્ય સંબંધિત નાના-મોટે ઉતાર-ચડાવ રહશે. થોડી સાવધાની રાખવાથી આરોગ્ય સારું રહેશે.

લકી કલર- ક્રિમ લકી અક્ષર- A લકી નંબર- 3

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">