ચીપ કાર ડીલ: જો તમે મારુતિ અલ્ટો K10 કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી

જો તમે રાજસ્થાનમાં રહો છો અને મારુતિ અલ્ટો K10 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં તમને સસ્તી મળશે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મારુતિ અલ્ટો K10 કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 27 હજાર સુધી સસ્તી મળી રહી છે.

ચીપ કાર ડીલ: જો તમે મારુતિ અલ્ટો K10 કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી
Maruti Alto K10
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 11:12 PM

આજના સમયમાં મોંઘવારીના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે, ત્યારે મધ્યમવર્ગ માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. તમારે કોઈપણ કાર ખરીદવી હોય તો ઓછામાં ઓછા તમારે 4થી 5 લાખ રૂપિયા તો ખર્ચવા જ પડશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે મારુતિ અલ્ટો K10 કાર ખરીદવા માગો છો, તો આ કાર તમે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે.

જો તમે રાજસ્થાનમાં રહો છો અને મારુતિ અલ્ટો K10 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં તમને સસ્તી મળશે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મારુતિ અલ્ટો K10 કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 27 હજાર સુધી સસ્તી મળી રહી છે.

મારુતિ અલ્ટો K10ના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે મારુતિ અલ્ટો K10 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મારુતિ અલ્ટો K10 (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ 4.44 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના શિરોહીમાં આજ કારની પ્રાઇસ 4.63 લાખ રૂપિયા છે. તેથી જો તમે મારુતિ અલ્ટો K10નું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.19 હજારનો ફાયદો થશે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

મારુતિ અલ્ટો K10ના બેઝ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ

મારુતિ અલ્ટો K10ના બેઝ મોડલની રાજસ્થાનના શિરોહીમાં ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ બાઈક ડીલ : જો તમે સુઝુકી એક્સેસ 125 સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે

મારુતિ અલ્ટો K10ના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ, તો રાજસ્થાનના શિરોહીમાં ઓન રોડ પ્રાઇસ 6.87 લાખ રૂપિયા છે. તો ગુજરાતના પાટણમાં ટોપ મોડલ તમને 6.60 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે મારુતિ અલ્ટો K10નું ટોપ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.27 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
g clip-path="url(#clip0_868_265)">