ગીર સોમનાથ

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, બે દિવસ બાદ પડી શકે વરસાદ

ગુજરાતના આ મતદાન મથકમાં થયુ 100 ટકા મતદાન

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ

'બોટ થી વોટ'ના મંત્ર સાથે સાગર ખેડૂઓ માટે યોજાયુ મતદાન જાગૃતિ અભિયાન

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનો માર ! જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

IPL 2024: ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન- Photo

કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થશે

ગીરના 16થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી- Video

ગીર સોમનાથમાંથી ઝડપાયો 73 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો

Gir Somnath : ગીર ગઢડામાં રાત્રિના સમયે મકાનમાં ઘૂસી સિંહણ

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

આ મતદાન કેન્દ્ર પર જિલ્લા કલેક્ટરે ખુદ સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

ઉનાળાની શરૂઆતમાં જ તાલાલાના પાંચ ગામોમાં પાણીની વિકરાળ સમસ્યા- વીડિયો

સોમનાથમાં વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચાર સાથે કરાયુ હોલિકા દહન- જુઓ તસવીરો

દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં તૈયાર કરાયા વિશેષ મતદાન મથકો

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો હ્રદયદ્રાવક પત્ર

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">