આજનું હવામાન : ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, આ જિલ્લાઓમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થશે, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી અઠવાડિયાથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના છે. એપ્રિલના અંતથી 23 રાજ્યમાં હીટવેવનું એલર્ટ પણ અપાયું છે.

| Updated on: Apr 03, 2024 | 9:50 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી અઠવાડિયાથી તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના છે. એપ્રિલના અંતથી 23 રાજ્યમાં હીટવેવનું એલર્ટ પણ અપાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં ગરમીમાં વધારો જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, બોટાદ, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ભરુચ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા,પંચમહાલ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અમદાવાદ, અરવલ્લી,દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, નવસારી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, દાહોદ, જુનાગઢ, મહીસાગર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">