સુરત આગકાંડ: અભ્યાસ માટે ટ્યુશન કલાસમાં ગયેલા 2 વિદ્યાર્થીઓ હજી સુધી ગુમ, જુઓ વીડિયો
સુરત આગ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી હજી સુધી ગુમ છે. અત્યાર સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. બંને બાળકોને શોધવામાં આવી રહ્યા છે. આ બાળકો ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે ગયા હતા. TV9 Gujarati Web Stories View more ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો […]
સુરત આગ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી હજી સુધી ગુમ છે. અત્યાર સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. બંને બાળકોને શોધવામાં આવી રહ્યા છે. આ બાળકો ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે ગયા હતા.
આગની ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે તો આ ગ્રિષ્મા અને નિસર્ગ નામના બંને બાળકો ક્યાં છે, તેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને પગલે તેમના પરિવારોમાં રોષ અને દુઃખની લાગણી છવાયેલી છે.
આ પણ વાંચો: સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો