Gujarat Weather: ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત, આણંદ જિલ્લા સહિત બે જિલ્લામાં ગરમીનું તાપમાન 40 ડિગ્રી રહેશે

|

Apr 24, 2023 | 9:02 AM

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જીલ્લામાં કેટલો ગરમીનો પારો રહેશે તે વિશે માહિતી જાણીશું.

Gujarat Weather: ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત, આણંદ જિલ્લા સહિત બે જિલ્લામાં ગરમીનું તાપમાન 40 ડિગ્રી રહેશે
Gujarat weather update

Follow us on

રાજ્યમાં ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 24% રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 29% રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather News : રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, જુઓ Video

આણંદ જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અરવલ્લી જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે 20% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 40 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. ભાવનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી

દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે

બોટાદ જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.

જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે

ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 રહેશે તો ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને 44% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 25 રહેશે. કચ્છ જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આજે ખેડા જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

તો બીજી બાજુ આજે મહિસાગર જીલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જીલ્લામાં મહત્તમ તાપમાન 40 રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નર્મદા જીલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તો પંચમહાલ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે 31% ભેજવાળુ વાતાવરણ રહેશે.

સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 37 રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 24 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 59% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. સુરત જીલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

તો સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તાપી જીલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જીલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વલસાડ જીલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:30 am, Mon, 24 April 23

Next Article