15.9.2024

ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી

Image - Freepik

મગદાળ પાયસમ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સૌથી પહેલા મગદાળને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

ત્યાર બાદ દાળને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

દાળ ઠંડી થઈ જાય પછી એક પેનમાં લઈને તેમાં ગોળની ચાસણી ઉમેરો.

ચાસણી ઉમેરતા સમયે પાયસમને હલાવતા રહ્યો.

હવે ડ્રાઈફ્રુટને ઘીમાં સાંતળીને પાયસમમાં ઉમેરી 10 મીનીટ ધીમી આંચ પર થવા દો.

ગેસ બંધ કરતા પહેલા નારિયેળના દૂધને પાયસમમાં ઉમેરીને હલાવી દો.

હવે તમે પાયસમને કેસર, ડ્રાફ્રુટ સાથે ગાર્નિસ કરીને સર્વે કરી શકો છો.