Video: સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી દેશમાં ગુજરાતનો ડંકો, આ શહેરને મળ્યું પ્રથમ સ્થાન
બીજી વાર સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી હતી અને સુરતનું ગૌરવ દેશભરમાં ફરી વધાર્યું છે. સુરતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહેના કારણે બીજીવાર પહેલા નંબરે આવ્યું છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
ડાયમંડ સીટી , ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું છે. સુરત ક્લીન સીટી તરીકે પણ ઓળખ હાંસલ કરી ચૂક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ક્લીન સીટી તરીકે સુરતને બીજી વખત બિરુદ મળ્યું છે.
સુરતને દેશમાં બીજીવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સ્વચ્છતાના આગ્રહેના કારણે બીજીવાર પહેલા નંબરે આવ્યું
બીજી વાર સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી હતી અને સુરતનું ગૌરવ દેશભરમાં ફરી વધાર્યું છે. સુરતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહેના કારણે બીજીવાર પહેલા નંબરે આવ્યું છે.
આ પણ વાંચો: Video: મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું 1,33,248 ક્યુસેક પાણી, 128 ગામોને કરાયા એલર્ટ
Latest Videos
Latest News