Cricket: આને કહેવાય એક દમ ફીટ જોડી! આ ક્રિકેટર અને તેની પત્નીનો ફિટનેસ વીડિયો જોઈ દંગ રહી જશો

સંદિપ વોરિયર IPLની ફેન્ચાઈઝી કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) માટે રમે છે. ભારતીય ક્રિકેટર્સમાં આ કપલ એકદમ ફીટ મનાય છે. સંદિપ વોરિયર જેટલો ફિટ છે, તેટલી જ તેની પત્ની આર્થી કસ્તુરીરાજ (Arathy Kasturiraj) ફિટ છે.

Cricket: આને કહેવાય એક દમ ફીટ જોડી! આ ક્રિકેટર અને તેની પત્નીનો ફિટનેસ વીડિયો જોઈ દંગ રહી જશો
Sandeep Warrier-Arathy Kasturiraj
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 27, 2021 | 11:49 PM

હાલમાં ભારતીય ક્રિકેટરો (Indian Cricketer’s) ફિટ રહેવા માટે ભરપૂર પ્રયાસો કરતા નજરે ચઢી રહ્યા છે. ક્રિકેટરો તેમના વર્ક આઉટની તસ્વીરો પણ શેર કરવાનું ચુકતા નથી. જોકે સવાલ એ પણ છે કે જેટલા ફિટ ક્રિકેટરો છે તો શું તેમની ખૂબસુરત પત્નીઓ પણ ફિટ રહેવા પ્રયાસ કરતી હશે કે કેમ તો સવાલને વગર પૂછ્યે એમ જ માનવામાં આવતુ હોય છે કે, ક્રિકેટરોના પ્રમાણમાં ઓછુ હશે. પરંતુ ક્રિકેટર સંદિપ વોરિયર (Sandeep warrier) અને તેની પત્નીનો આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સંદિપ વોરિયર IPLની ફેન્ચાઈઝી કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) માટે રમે છે. ભારતીય ક્રિકેટર્સમાં આ કપલ એકદમ ફીટ મનાય છે. સંદિપ વોરિયર જેટલો ફિટ છે, તેટલી જ તેની પત્ની આર્થી કસ્તુરીરાજ (Arathy Kasturiraj) ફિટ છે. તેણે તેની પત્ની સાથે મળીને વર્કઆઉટ કર્યાનો એક વીડિયો બનાવ્યો હતો. તે વીડિયોને તેઓએ શેર કરતા ફેન્સ તે જોઈને ચકિત થઈ ગયા હતા અને જોત જોતામાં વારયલ થવા લાગ્યો હતો. સંદિપે કેપ્શનમાં લખ્યુ હતુ, કપલ ગોલ.

View this post on Instagram

A post shared by Sandeep Warrier (@warrier63)

આમ કર્યુ વર્કઆઉટ

આ વર્કઆઉટ માટે સંદિપ અને આરાથી કપલે એક બીજાને પહેલા બંપ કર્યા હતા. ત્યારબાદ આર્થીએ હાથ અને પગને ફોલ્ડ કરીને બ્રિજ રચ્યો, જેની પર સંદિપ ઈન્ટરલોક થયો. ત્યારબાદ બંનેએ પોતાનું વર્કઆઉટ પરફોર્મ કર્યુ હતુ. સંદિપ અને તેની પત્નીના આ વર્કઆઉટને આઈપીએલની ટીમ KKRએ પણ તેમના ટ્વીટર પર શેર કર્યો હતો.

આઈપીએલમાં સંદિપ વોરિયર

IPL 2021 દરમ્યાન સંદિપ વોરિયર કોરોના પોઝિટીવ થયો હતો. ત્યારબાદ તે સ્વસ્થ થઈ ચુક્યો છે. આ વર્ષની સિઝનમાં સંદિપ એક પણ મેચ આઈપીએલ ટુર્નામેન્ટ દરમ્યાન રમ્યો નથી. વોરિયર ઈન્ડીયા A ટીમનો નિયમીત સભ્ય રહ્યો છે. તે 57 મેચમાં 186 વિકેટ લઈ ચુકયો છે. વોરિયર આ વર્ષે જ પોતાની સ્ટેટ ટીમને બદલી છે. આ ઉપરાંત તે ઈંગ્લેંડના ભારત પ્રવાસ દરમ્યાન તે ટીમ ઈન્ડીયા માટે પ્રથમ બે ટેસ્ટ માટે નેટ બોલર રહી ચુક્યો છે.

સંદિપની પત્ની આર્થી કસ્તુરીરાજ

ગાયનેક ડોક્ટર માતાની પુત્રી આર્થી પોતે પણ MBBS સ્ટુન્ડટ છે. તે આંતરરાષ્ટ્રીય રોલર સ્કેટીંગ (Skating) ખેલાડી છે. તે નાની મોટી ટુર્નામેન્ટોમાં 130થી પણ વધુ સ્કેટીંગની રમતમાં મેડલ્સ મેળવી ચુકી છે. તે નાનપણથી જ સ્કેટીંગ કરવા માટે પ્રેરાયેલી હતી.

આ પણ વાંચો: KL Rahulએ વર્કઆઉટની તસ્વીર શેર કરી તો એકટ્રેસ ગર્લફ્રેન્ડે આપ્યુ કંઈક આવુ રીએકશન, થવા લાગી ચર્ચા

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">