મહારાષ્ટ્ર વીડિયો : ગેરકાયદે સોનુ લાવવાનો નવો કીમિયો, દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટમાં મુસાફરના સેન્ડલમાંથી સોનાની 2 ચેઈન મળી
આંતરાષ્ટ્રીય મુસાફરી કરતા યાત્રિકો પાસેથી ગેરકાનૂની સોનુ ઝડપાવાનાં કિસ્સા અનેકવાર સામે આવે છે. સ્પાઈસજેટના એક ભારતીય મુસાફરે ગેરકાયદે સોનુ ભારતમાં લાવવા માટે એક અલગ જ કીમિયો અપનાવ્યો અને ઝડપાઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ સેન્ડલમાં સોનાની ચેઈન મળી આવી છે. આશ્ચર્યજનક ઘટના બની છે.
આંતરાષ્ટ્રીય મુસાફરી કરતા યાત્રિકો પાસેથી ગેરકાનૂની સોનુ ઝડપાવાનાં કિસ્સા અનેકવાર સામે આવે છે. આવી ઘટના ફરી એકવાર બની છે. સ્પાઈસજેટના એક ભારતીય મુસાફરે ગેરકાયદે સોનુ ભારતમાં લાવવા માટે એક અલગ જ કીમિયો અપનાવ્યો અને ઝડપાઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ સેન્ડલમાં સોનાની ચેઈન મળી આવી છે. આશ્ચર્યજનક ઘટના બની છે.
દુબઈથી મુંબઈ જતી સ્પાઈસજેટ ફ્લાઈટ SG14 જેમાં તપાસ કરવામાં આવી તો તેમાંથી 24 કેરેટની 240 ગ્રામ વજનની 2 ચેઈન મળી આવી છે. જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ પ્રકારની ઘટના આગળ પણ બની છે. જેમાં મુસાફરો વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા.
Latest Videos

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
