1,2,3,4,5,6……..10 પણ નહીં, આ શખ્સે પોતાના શર્ટમાં છુપાવી 48 દારૂની બોટલ- જુઓ Video

હરિદ્વારમાં પ્રતિબંધિત વિસ્તારમાં દારુ વેચતા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે તેની તલાશી લેતી વખતે પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ કારણ કે આ યુવકે શર્ટમાં એક કે દસ નહીં પરંતુ છુપાવી હતી 48 દારૂની બોટલ- વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વીડિયો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 7:36 PM

ઉત્તરાખંડના હરિદ્વારમાં પોલીસે એક એવા દારુ વેચનારને ઝડપી પાડ્યો. જો પોતાના શરીરમાં જ દારૂની બોટલ છુપાવી વેચતો હતો. જો કે તેણે એક, બે નહીં પરંતુ એક સાથે 48 દારૂની બોટલ છુપાવી રાખી હતી. તમને પણ આશ્ચર્ય થશે. આ વ્યક્તિ હરિદ્વારના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. તેણે શર્ટની અંદર દારૂની બોટલો છુપાવી હતી. પકડાયા બાદ પોલીસે તેને તેના શર્ટની અંદર છુપાવેલી બોટલો બહાર કાઢવાનું કહ્યું, તેથી તેણે એક પછી એક બોટલ બહાર કાઢવાનું શરૂ કર્યું. એક પછી એક શર્ટની અંદરથી કુલ 48 દારૂની બોટલો કાઢી હતી. આ જોઈને ત્યાં હાજર પોલીસ અને અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ વીડિયોમાં પોલીસની કોમેન્ટ્રી પર લોકો ખૂબ જ મજા લઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ વીડિયો હરિદ્વાર કોતવાલીની હર કી પૈડી પોલીસ ચોકીનો છે. અહીં 25 જૂને પોલીસે 24 વર્ષીય સજ્જન કુમાર નામના દારૂ વેચનારની ધરપકડ કરી હતી. દારૂ પ્રતિબંધિત વિસ્તારમાં ફરતી વખતે આરોપી શર્ટની અંદર છુપાવીને દારૂનું વેચાણ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">