28 june  2024

Photo : gujarattourism

 ડાંગ જિલ્લામાં ડોન હિલ સ્ટેશન આવેલું છે

28 june  2024

Photo : gujarattourism

ડોન હિલ સ્ટેશન બેસ્ટ ટુર ડેસ્ટિશનેશન છે

Photo : gujarattourism

અહિ રમણીય દ્રશ્યો જોવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે

Photo : gujarattourism

ડોન હિલ સ્ટેશન પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની છે  

Photo : gujarattourism

ચોમાસામાં ડોન પર્વતની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી

Photo : gujarattourism

સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિમીના અંતરે આવેલું છે

સૌથી નજીકનું એરપોર્ટ સુરતમાં 120 કિમી દૂર છે

ડોન હિલ સ્ટેશન સાપુતારા કરતા પણ ઉંચું છે

 ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ફેમસ છે

 દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે