28 જૂન 2024

ચેમ્પિયન કોઈ પણ બને ઈતિહાસ ચોક્કસ રચાશે

ભારત અને આફ્રિકા વચ્ચે  T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમાશે  

Pic Credit -  ICC

બંને ટીમો ટુર્નામેન્ટમાં  એક પણ મેચ હારી નથી

Pic Credit -  ICC

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયન બનશે

Pic Credit -  ICC

વર્લ્ડ કપની ફાઈનલ   29 જૂને બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે

Pic Credit -  ICC

બંને ટીમો માટે  ખૂબ જ ખાસ છે  આ ફાઈનલ

Pic Credit -  ICC

ટીમ ઈન્ડિયા પાસે 11 વર્ષથી ICC ખિતાબ જીતવાની  રાહનો અંત લાવવાની તક

Pic Credit -  ICC

દક્ષિણ આફ્રિકા પાસે  પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક

Pic Credit -  ICC

જે પણ ટાઈટલ જીતશે  તે ઈતિહાસ રચશે તે નિશ્ચિત છે

Pic Credit -  ICC