28 જૂન 2024

વિરાટ કોહલી પાસે  "છેલ્લી તક"

Pic Credit -  ICC

ટીમ ઈન્ડિયા  T20 વર્લ્ડ કપ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

Pic Credit -  ICC

T20 વર્લ્ડ કપ 2024માં  ભારત એક પણ મેચ હાર્યું નથી

Pic Credit -  ICC

ભારતીય ટીમની સફળતામાં વિરાટ કોહલી સિવાય લગભગ દરેક ખેલાડીનું યોગદાન

Pic Credit -  ICC

કોહલીએ વર્લ્ડ કપ 2024ની  7 ઈનિંગમાં 75 રન બનાવ્યા સર્વોચ્ચ સ્કોર 37 રન

Pic Credit -  ICC

કોહલીએ છેલ્લી 12 ICC ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી છે

Pic Credit -  ICC

T20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ એક પણ ફિફ્ટી ફટકારી નથી

Pic Credit -  ICC

પોતની 13મી ICC ટુર્નામેન્ટમાં કોહલી ટીમને ચેમ્પિયન બનાવશે તેવી ફેન્સને આશા

Pic Credit -  ICC

ફાઈનલમાં 12 ICC ટુર્નામેન્ટમાં કર્યું તે પરાક્રમ કરવાની  કોહલી પાસે 'છેલ્લી તક'