વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જુઓ

તરભ વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાત દિવસના મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને દર્શનનો લાભ લીધો છે. 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 3:05 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુવારે થનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. અત્યાર સુધીમાં તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓ પાંચ દિવસમાં દર્શનનો લાભ લઈ ચુક્યા છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

બુધવારે એટલે કે છઠ્ઠા દીવસે ત્રણ લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવાની શક્યતાઓ છે. જ્યારે અંતિમ દિવસે આ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. આ સંખ્યાની સંભાવનાઓને લઈ અંતિમ દિવસોની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતાઓ ના પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">