Vadodara: ગેસ બોટલ માંથી ગેસની ચોરીના કૌભાંડનો પર્દાફાશ, આ રીતે થતી હતી ચોરી: 5 આરોપીઓની ધરપકડ

Vadodara: શહેરમાં ગેસ બોટલ માંથી ગેસની ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. CID એ આ ચોરી કરતા 5 આરોપીઓની ધરપકડ કરી છે. ચાલો જાણીએ વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 1:23 PM

વડોદરામાં ગેસ બોટલમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. CID ક્રાઇમે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરામાં આવેલા વારસિયાના ગાયત્રીનગર વસાહતમાં આ કૌભાંડ ચાલતું હતું. માહિતી અનુસાર આ કૌભાંડ વિવિધ ગેસ કંપનીઓના સિલિન્ડર સપ્લાય કરતા ડિલિવરી મેનની મિલીભાગતથી ચાલતું હતું કૌભાંડ. ગેસ બોટલથી ગેસ ચોરી કરવાના આ કૌભાંડનો પરદાફાસ થયો છે. મોટા પ્રમાણમાં ગેસ બોટલો, રેગ્યુલેટર ,વજન કાંટા સહિતની ચીજ વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. એટલું જ નહીં CID ક્રાઇમ દ્વારા 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ગાયત્રીનગર વસાહતમાં આરોપીઓ ભેગા થઈને ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ આચરતા હતા. આરોપીઓની અલગ અલગ કંપનીના ગેસ સીલીન્ડર સપ્લાય કરતા માણસ સાથે મિલી ભગત હોવાનું પણ સામે આવ્યું છે. આ ડિલિવરી મેન ગેસના સીલીન્ડર અહીં લઇ આવતો અને તેમાંથી ગેસ ચોરી કરવામાં આવતી હોવાની જાણ થઇ છે. CID દ્રારા આરોપીઓને પકડવામાં આવ્યા છે. આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: સરકાર એક્શનમાં: દાહોદના 1630 ખેડૂતોએ યોજનામાં લીધેલ લાભના આટલા કરોડ રૂપિયા સરકાર પાછા લઇ લેશે, જાણો કેમ

આ પણ વાંચો: Surat : બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સરના ઠુમકા પર ચલણી નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">