વડોદરા : તાંદલજા વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના CCTV સામે આવ્યા, ધર્મેન્દ્ર ચૌહાણ નામનો યુવક પર શંકા, જુઓ વીડિયો

મળતી માહિતી પ્રમાણે વડોદરામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવકને ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ધર્મેન્દ્ર ચૌહાણ નામના યુવકે આ હત્યા કરી હોવાનો આરોપ છે. ચપ્પુનો એક ઘા વાગતા જ યુવક થોડા સમયમાં જ જમીન પર ઢળી પડ્યો હતો.ત્યારે ધર્મેન્દ્ર ચૌહાણ નામના યુવકે હત્યા કરી હોવાનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 11:53 AM

વડોદરાનાતાંદલજા વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના CCTV સામે આવ્યા છે. ધોળા દિવસે થયેલી હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાંદલજા વિસ્તારના પત્રકાર ચાર રસ્તા પાસે આ હત્યા થઈ હતી. પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ઘરી છે.

આ પણ વાંચો-બોટાદ સમાચાર: પોલીસે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ ઢસાના શખ્સને ત્રણ જિલ્લામાંથી કર્યો તડીપાર

મળતી માહિતી પ્રમાણે વડોદરામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવકને ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ધર્મેન્દ્ર ચૌહાણ નામના યુવકે આ હત્યા કરી હોવાનો આરોપ છે. ચપ્પુનો એક ઘા વાગતા જ યુવક થોડા સમયમાં જ જમીન પર ઢળી પડ્યો હતો.ત્યારે ધર્મેન્દ્ર ચૌહાણ નામના યુવકે હત્યા કરી હોવાનો આરોપ છે. મહત્વનું છે કે મૃતક યુવકના ભાઈએ મૃતદેહનો સ્વીકાર કરતાં પહેલા રૂપિયાની માગ કરી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">