Bonus share : રિલાયન્સ બાદ હવે આ મોટી IT કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 1 શેર પર આપશે 1 મફત શેર

રિલાયન્સ બાદ હવે દેશની અગ્રણી આઈટી કંપનીએ પણ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીએ છેલ્લે 2019માં 1:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા.

Bonus share : રિલાયન્સ બાદ હવે આ મોટી IT કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 1 શેર પર આપશે 1 મફત શેર
Bonus Share
Follow Us:
| Updated on: Oct 17, 2024 | 7:54 PM

હાલમાં જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. હવે દેશની અગ્રણી આઈટી કંપની Wiproએ પણ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીના શેરધારકોને ફુલી પેઇડ-અપ શેર માટે રૂ. 2 ફેસ વેલ્યુનો એક શેર આપવામાં આવશે. ગુરુવારે BSE પર કંપનીનો શેર 0.65 ટકાના ઘટાડા સાથે રૂ. 528.80 પર બંધ થયો હતો.

કંપનીના નફામાં થયો વધારો

ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં IT કંપની વિપ્રોનો ચોખ્ખો નફો 21.2 ટકા વધીને રૂ. 3,208.8 કરોડ થયો છે. અગાઉ પાછલા નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,646.3 કરોડ હતો. સેમ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક 0.95 ટકા ઘટીને રૂ. 22,301.6 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 22,515.9 કરોડ હતી.

વિપ્રોના સીઈઓ અને એમડી શ્રીની પલ્લિયાએ કહ્યું કે બીજા ક્વાર્ટરમાં મજબૂત પરિણામોથી મદદ મળી છે, જેના કારણે કંપનીની આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત તે બુકિંગ અને નફાના સંદર્ભમાં તેની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહી છે. ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીએ વર્ષ 2019 પછી ફરી એકવાર 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કંપની 13 વખત બોનસ શેરનું વિતરણ કરી ચૂકી છે.

પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે
બોલિવુડ અભિનેત્રી ટુંક સમયમાં બનશે માતા
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો

Wipro એ અત્યાર સુધીમાં કેટલી વખત આપ્યા બોનસ શેર ?

Wipro એ છેલ્લે 2019માં 1:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. આ પહેલા વિપ્રોએ 2017માં 1:1ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી. અગાઉ 2010માં વિપ્રોએ 2:3ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી. તો 2005 માં પણ 1:1 અને 2004માં 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. વર્ષ 1997માં વિપ્રોએ 2:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. તો કંપનીએ 1995 અને 1992માં 1:1 બોનસ શેર ફાળવ્યા હતા.

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">