Valsad Rain : નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી આવી સામે, ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી – જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પહેલા વરસાદમાં નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી સામે આવી છે. વરસાદી પાણીમાં ગટરમાં બે કાર ખાબકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2024 | 2:55 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પહેલા વરસાદમાં નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી સામે આવી છે. વરસાદી પાણીમાં ગટરમાં બે કાર ખાબકી છે. ખુલ્લી ગટરમાં પાણી ભરાતા કાર ખાબકી છે. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યુ છે. કાર માલિકોએ હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

2 કલાકમાં 4 ઈંચ વરસાદ

વલસાડના વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ,રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પહેલા વરસાદે વાપી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને વેપારમાં દરેક બાજુથી પૈસા મળવાના સંકેત
આ રાશિના જાતકોને વેપારમાં દરેક બાજુથી પૈસા મળવાના સંકેત
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Junagadh : ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Junagadh : ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">