સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું, 3 ની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે. વિદેશ સુધી આ કૌભાંડના તાર જોડાયેલા છે . ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 30, 2024 | 9:19 AM

સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે. વિદેશ સુધી આ કૌભાંડના તાર જોડાયેલા છે . ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.

મુખ્ય સુત્રધાર બોની બ્રિટનથી આખું નેટવર્ક ચલાવતો હતો. રૂપિયા 80હજારથી 1લાખ 30હજારમાં ડિગ્રીના સર્ટીફિકેટ વેચવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સિંગણપોર પોલીસે બોગસ માર્કશીટ અને ડિગ્રીનું કૌભાંડ ઝડપ્યું હતું.

સૂત્રો અનુસાર વિદેશ  લોકોએ આ ડિગ્રી  વેચવામાં આવતી હાટ જેનો ઉપયોગ વિદેશ જવા ઇચ્છતા લોકો વિઝા મેળવવા સહિતના કામ માટે કરતા હોય છે. પોલીસ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">