સુરત : ઉધના પોલીસે ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપતી બાઈકર્સ ગેંગ ઝડપી પાડી, જુઓ વીડિયો
સુરત: ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર બાઇકર્સ ગેંગને પકડી પાડી છે. તોફિક ઉર્ફે કુટેલી ઈબ્રાહીમ, અશફાક ઉર્ફે માયા કાલિયા શેખ , મોહિત ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ ગત 7 ફેબ્રુઆરીએ એક મહિલા પાસેથી 1 લાખથી વધુની લૂંટ કરી હતી.

આ ઘટનાનો 12 ફેબ્રુઆરીએ ગુનો દાખલ થતા પોલીસ સક્રિય થઈ હતી જેણે ગણતરીના દિવસમાં આરોપી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો આસિફ નામના શખ્સ પાસેથી બાઇક ભાડે લઈ ગુણ આચરતા હતા.એક ટ્રીપ પર 2 હજારનું કમિશન આપીને સ્પોર્ટ્સ બાઇક લેવામાં આવતી હતી. મામલામાં બાઇક આપનાર આસિફ પઠાણ નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે ટોળી પાસેથી મોબાઇલ, રોકડ અને સ્પોર્ટ્સ બાઇક જપ્ત કરી છે.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ